હલ્કા કપડાનું ટોપ અને નાની નિક્કર પહેરી જાહ્નવી કપૂરે કરી દીધા બેહાલ, હુસ્નનો આવો જલવો જોઇ લોકો રહી ગયા હેરાન
એવો સફેદ શર્ટ પહેર્યો કે અંદરનું બહાર દેખાઈ ગયું, ઉફ્ફ્ફ્ફ તસવીરો જોઈને તમારું મન થઇ જશે
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના ફેશન લુક્સના કારણે દરરોજ ચર્ચામાં રહે છે. હસીનાએ પોતાની સ્ટાઈલ અને બોલ્ડ લુકથી દરેકના દિલ જીતી લીધા છે. ભૂતકાળમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું, જ્યારે હસીનાએ મિની ડ્રેસમાં તેની હોટ તસવીરો શેર કરી અને તેના ભાઈ-બહેનોએ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. જાહ્નવી કપૂર આ દિવસોમાં સતત તેના ફોટા શેર કરતી રહે છે. ઘણા પ્રોફેશનલ ફોટોશૂટ પછી, જાહ્નવીએ હવે સ્કિનકેર વીકએન્ડનો સમય પોતાના માટે કાઢ્યો છે. ચહેરાની સંભાળ અને પૂલસાઇડ માટે જાહ્નવીની ખૂબસૂરત તસવીરો જાહ્નવીના ક્વોલિટી ટાઈમનો પુરાવો છે.
View this post on Instagram
પોતાની સુંદરતા અને ક્યૂટ સ્ટાઈલથી ફેન્સના દિલ પર રાજ કરનાર અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અવારનવાર વાયરલ થાય છે, જ્યાં ચાહકો તેના ફોટા અને વીડિયોને પસંદ કરે છે. આ દરમિયાન રવિવારે પણ જાહ્નવી કપૂરે તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોઝમાં જાહ્નવી એક બ્યુટી પ્રોડક્ટની મદદથી પોતાની ત્વચાની સંભાળ રાખવાની વાત કરી રહી છે. જોકે ચાહકોને તેના બિકી ફોટા ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
View this post on Instagram
જાહ્નવીની બહેન ખુશી કપૂરે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે, પરંતુ તેણે એક પ્રશ્ન પૂછ્યો છે. રવિવારે જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ફોટોઝમાં જ્યાં તે બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે તો બીજી તરફ તે પોતાની સુંદરતાનો પણ ચારેબાજુ જાદુ ચલાવતી જોવા મળી. જાહ્નવીના ફોટામાં તેના બિકી ફોટો પણ સામેલ છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જાહ્નવીની આ પોસ્ટને ચાહકોની સાથે સાથે ઘણા સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી છે.
View this post on Instagram
જાહ્નવીના ફોટામાં એક ફોટો એવો પણ છે જેમાં ઈંડા સાથે સ્ટ્રોબેરી જોવા મળી રહી છે. આના પર જાહ્નવી કપૂરની બહેન ખુશીએ કમેન્ટ કરી છે- ‘તમે ઈંડા સાથે સ્ટ્રોબેરી કેમ ખાઓ છો?’ ખુશીની કમેન્ટ પર હજી સુધી જાહ્નવીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ચાહકોનું કહેવું છે કે આ તેની સુંદરતાનું રહસ્ય હોઈ શકે છે.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના દરેક એક્ટના ફેન્સ દિવાના છે. અભિનેત્રીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પૂલ કિનારેથી એવી તસવીર શેર કરી છે, જેને જોઈને તેના ફેન્સ બેકાબૂ થઈ રહ્યા છે. આ તસવીરમાં જાહ્નવી પૂલ કિનારે ઠંડક કરતી જોવા મળી રહી છે. જે તસવીર સામે આવી છે તેમાં, જાહ્નવી કપૂર તેના ચહેરા પર માસ્ક પહેરીને પૂલ સાઇડ મોનોકોનીમાં આરામ કરતી જોવા મળે છે. આ તસવીરોમાં જાહ્નવી ખુલ્લા વાળ સાથે તડકાની મજા લેતી જોવા મળી હતી.
View this post on Instagram
જાહ્નવી કપૂરે ગુલાબી રંગની મોનોકિની પહેરી છે. અભિનેત્રીએ લાઇટ મેક-અપ સાથે ગોલ્ડન કલરના રાઉન્ડ શેપમાં ઇયરિંગ્સ પહેરી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.આ તસવીરો સિવાય જાહ્નવી કપૂર કેટલીક તસવીરોમાં ટ્રાન્સપરન્ટ ટોપ પહેરેલી જોવા મળી હતી. તસવીરમાં જાહ્નવી પાતળા પારદર્શક ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. જેમાં તેની બ્રા સ્પષ્ટ દેખાતી હતી.આ પારદર્શક ટોપ સાથે અભિનેત્રીએ ડેનિમ શોર્ટ્સ પહેર્યા હતા.
View this post on Instagram
આ તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘સેલ્ફ કેર વીકએન્ડ.’ આ કેપ્શનથી સ્પષ્ટ છે કે જાહ્નવીએ આ વીકએન્ડમાં પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે કંઈક ખાસ પ્રયાસ કર્યો હતો, જેનો પુરાવો આ કેપ્શન છે. જાહ્નવી કપૂર તાજેતરમાં કોવિડથી સંક્રમિત થઈ છે. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી.
View this post on Instagram
જાહ્નવી કપૂર ઉપરાંત ખુશી કપૂર, અંશુલા કપૂર અને અર્જુન કપૂરનો પણ તાજેતરમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.જે પછી બધા એકસાથે પાર્ટીમાં ગયા હતા. અર્જુન પોતે પણ પૉઝિટિવ થઈ ગયો હતો, પરંતુ તે કોરોનામાંથી મુક્ત થતાં જ ત્રણેય સાથે ડિનર કરવા નીકળી ગયા. તે બાદ પાછા ફરતી વખતે આ ત્રણેયની તસવીરો પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યો છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ કોવિડનો ભોગ બન્યા છે, જો કે કેટલાકે તો કોરોનાને પણ હરાવ્યો છે. જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની પાસે ‘ગુડ લક જેરી’ અને ‘દોસ્તાના 2’ છે. આ સિવાય તે બોની કપૂરના પ્રોડક્શનની ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે. બીજી તરફ ખુશી કપૂર પણ તેના ડેબ્યુ માટે તૈયાર છે. તે ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
View this post on Instagram