મોડી રાત્રે આ અંદાજમાં મિત્રો સાથે નાઈટ આઉટ કરવા નીકળી કપૂર ગર્લ, ફેન્સે કહ્યું તમારું બધું દેખાઈ રહ્યું છે - Chel Chabilo Gujrati

મોડી રાત્રે આ અંદાજમાં મિત્રો સાથે નાઈટ આઉટ કરવા નીકળી કપૂર ગર્લ, ફેન્સે કહ્યું તમારું બધું દેખાઈ રહ્યું છે

શરીરના ઘણા બંધ અંગો દેખાઈ જાય એવું પહેરીને રાત્રે ઉપડી જાહ્નવી કપૂર, ફેન્સ બોલ્યા શરમ કરો અમારે ખૂણામાં જઈને તસવીરો જોવી પડે છે

પોતાની સ્ટાઈલથી લાખો લોકોના દિલ પર રાજ કરવા વાળી આ યંગ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર નવાર તેના લુકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે તેની ફેશન સેન્સ અને સ્ટાઇલથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે. થોડા દિવસો પહેલા જ તેની તસવીરો વાયરલ થઇ હતી જેમાં સિલ્વર કલરના શિમરી ડ્રેસમાં કહેર વરસાવી રહી હતી.

તેવામાં જાહ્નવી કપૂરનો ખુબ જ સિઝલિંગ લુક વાયરલ થઇ રહ્યો છે. જાહ્નવી કપૂરે સ્કાઈ બ્લુ કલરનું જમ્પ સૂટ પહેરેલું હતું. જાહ્નવીનો તે ડ્રેસ એટલો બધો રિવીલિંગ હતો કે તેના કર્વ્સ પર દરેક લોકોની નજર અટકી ગઈ હતી. મોડી રાત્રે જાહ્નવી તેની ખાસ મિત્ર અનન્યા પાંડે અને કઝીન સાથે મુંબઈના એક ઓળખીતા જાપાની રેસ્ટોરેન્ટમાં ડિનર કરવા પહોંચી હતી.

ડિનર કરવા માટે આવેલી અનન્યા અને શનાયા પર લોકોનું ધ્યાન વધારે ગયું નહિ પરંતુ જાહ્નવી કપૂર તેના ડ્રેસના કારણે આ સમયે ચર્ચામાં છવાયેલી છે. ડિનર કરવા પહોંચેલી જાહ્નવી કપૂરના ઘણી તસવીરો અને વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. એક બાજુ કેટલાક લોકોને જાહ્નવી કપૂરનો સ્ટાઈલિશ અવતાર ખુબ પસંદ આવ્યો હતો તો બીજી બાજુ કેટલાક લોકો અભિનેત્રીને તેના લુક માટે ટ્રોલ પણ કરી રહ્યા હતા.

આ દરમ્યાન જાહ્નવી કપૂરને સ્પોટ કરવા માટે ઘણા બધા પેપરાજી પહોંચ્યા હતા. તેવામાં અભિનેત્રી કેમેરાથી બચતા ફટાફટ તેની ગાડી તરફ જતી નજર આવી હતી. જણાવી દઈએ કે જાહ્નવી કપૂર હમણાં જ ગ્રાસીયા મિલેનિયમ એવોર્ડમાં પહોંચી હતી ત્યાં ટીવીના સેલેબ્સ સાથે બોલિવૂડના પણ ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા. આ દરમ્યાન જાહ્નવીએ ત્યાં આવેલા બધાનું ધ્યાન પોતાની બાજુ ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી તેનો સુંદર ડ્રેસ અને સ્મોકી મેકઅપે આ અભિનેત્રીને સેન્ટર ઓફ અટ્રેક્શન બનાવી દીધું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી જલ્દી કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં નજર આવશે. તેના સિવાય વરુણ ધવનની સાથે ‘રણભૂમિ’માં પણ નજર આવશે. તેમજ તેની બીજી એક ફિલ્મ ‘ગુડ લક જેરી’ પણ આ વર્ષે રિલીઝ થઇ રહી છે.

Live 247 Media

disabled