બ્લુ બ્લૂમાં જાહ્નવી કપૂરે દેખાડ્યું બેહદ બોલ્ડ ફિગર, ગોળ મટોળ સાઈઝ જોઈને ગુદગુદી થઇ જશે - Chel Chabilo Gujrati

બ્લુ બ્લૂમાં જાહ્નવી કપૂરે દેખાડ્યું બેહદ બોલ્ડ ફિગર, ગોળ મટોળ સાઈઝ જોઈને ગુદગુદી થઇ જશે

બોલિવુડની ખૂબસુરત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં તેની સારી એવી ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. થોડા જ વર્ષોમાં જાહ્નવી બી-ટાઉનની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ જ વાયરલ પણ થાય છે. જાહ્નવી કપૂર રેડ કાર્પેટ પર અથવા સ્ક્રીન પર સંપૂર્ણ મેકઅપ અને ખૂબસૂરત ડ્રેસમાં જોવા મળે છે, તે મિનિમલ મેકઅપ અને કેઝ્યુઅલ લુકમાં સ્ક્રીનની બહાર પણ એટલી જ સુંદર દેખાય છે. આનો પુરાવો તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ તસવીરોમાં જોવા મળે છે.

આ ફોટામાં ફૂલો વચ્ચે ઉભી રહેલી જાહ્નવી કપૂર ફીટ ટોપ અને જીન્સ જેવા સામાન્ય લુકમાં પણ એટલી ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે. આ લુક એવો છે કે અન્ય છોકરીઓ પણ તેને આરામથી કેરી કરી શકે છે. આ ફોટામાં જાહ્નવી કપૂરે સ્કાય બ્લુ કલરનું ટોપ પહેર્યું હતું અને તેમાં આગળના ભાગમાં બટન અપ ડિટેઇલ્સ ઉમેરવામાં આવી હતી. આ ફુલ સ્લીવ ટોપમાં નેકલાઇન ડીપ કટ રાખવામાં આવી હતી.

આ ફીટ કરેલ ટોપ સાથે જાહ્નવીએ જીન્સ પહેર્યુ હતુ. જાહ્નવીએ આ લુક સાથે કોઈ એક્સેસરી કેરી કરી ન હતી. આ તસવીરોમાં જાહ્નવી કપૂર એકદમ અલગ જ લાગી રહી છે. તે આ તસવીરોમાં મેકઅપ વિના જોવા મળી રહી છે. તેનો આ લુક ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ તસવીરોમાં જાહ્નવી કપૂરની ક્યુટ સ્માઇલ જોવા મળી રહી છે, જે ચાહકોનું દિલ છીનવી રહી છે. જાહ્નવી કપૂરે જે ટોપ પહેર્યું છે તે એકદમ બોલ્ડ લાગી રહ્યું છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.તેના ક્યૂટ પોઝ લોકોને દિવાના બનાવી રહ્યા છે.

જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરે પોતાના શ્રેષ્ઠ અભિનયના દમ પર આજે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન હાંસિલ કર્યું છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ નાની ઉંમરમાં તેણે મોટી સિદ્ધિ હાંસિલ કરી છે. આજે તે જ્યાં પણ જાય છે, હજારો લોકો તેને ફોલો કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી છેલ્લે હોરર-કોમેડી ફિલ્મ ‘રૂહી’માં જોવા મળી હતી.

તે ટૂંક સમયમાં ‘ગુડ લક જેરી’માં જોવા મળશે, જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ સિવાય તે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના 2’માં પણ જોવા મળશે. આ સિવાય તે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળશે, આ ઉપરાંત પણ તેની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે.

Live 247 Media

disabled