શ્રીદવીની દીકરી જાહ્નવી હવે કમાલનું ફિગર દેખાડવા લાગી છે, ડ્રેસમાં ક્લીવેજ ખુલ્લેઆમ દેખાડી, જરાય શરમ ન આવી - Chel Chabilo Gujrati

શ્રીદવીની દીકરી જાહ્નવી હવે કમાલનું ફિગર દેખાડવા લાગી છે, ડ્રેસમાં ક્લીવેજ ખુલ્લેઆમ દેખાડી, જરાય શરમ ન આવી

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો લેટેસ્ટ લૂક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી કપૂર પરથી કોઈની નજર હટી રહી નથી. પોતાની ફેશન સેન્સ માટે જાણીતી જાહ્નવી કપૂર આ વખતે બોલ્ડ અને ડેરિંગ અંદાજમાં જોવા મળી રહી છે. આ દરમિયાન જાહ્નવી કપૂરના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જાહ્નવી બ્લુ કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. જો કે અભિનેત્રીનો આ ડ્રેસ જમ્પસૂટ સ્ટાઇલમાં છે.

આ લુકમાં તેની બોલ્ડનેસ આગ લગાવી રહી છે. જાહ્નવી કપૂરનો જમ્પસૂટ બ્રાલેટ લુકમાં હતો અને ટ્યુબ ડિઝાઇન તેના લુકને વધુ ખાસ બનાવી રહી હતી. જોકે, આ દરમિયાન જાહ્નવી વારંવાર તેના ડ્રેસને મૂવ કરતી જોવા મળી હતી. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’ના કારણે ચર્ચામાં છે.જે ટૂંક સમયમાં જ રીલિઝ થવા જઈ રહી છે.

અભિનેત્રીને મુંબઈના વર્સોવા નજીક સ્પોટ કરવામાં આવી હતી જ્યાં તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. ‘ગુડ લક જેરી’ વિશે વાત કરીએ, તો તે એક કોમેડી ક્રાઈમ ફિલ્મ હશે, જે 29 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ફિલ્મમાં જાહ્નવી કપૂર સિવાય એક્ટર દીપક ડોબરિયાલ, નીરજ સૂદ, સાહિલ મહેતા અને સુશાંત સિંહ પણ જોવા મળવાના છે. તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ગુડ લક જેરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આવી સ્થિતિમાં, અભિનેત્રીના દરરોજ એકથી વધુ લુક સામે આવી રહ્યા છે જેના માટે તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેણે ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં સારી ઓળખ બનાવી છે. અભિનેત્રીએ વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’ દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પણ વધુ સફળ રહી ન હતી પરંતુ જાહ્નવીના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે.

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિટનેસ લવર છે, આ વાત તો કોઇનાથી છૂપી નથી. જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ યંગ અભિનેત્રી તેની બોડીને ફિટ રાખવા માટે ઘણા વર્કઆઉટ કરે છે. જાહ્નવી તેના ટોન્ડ મસલ્સને તે ફ્લોન્ટ કરવામાં પણ કયારેય હિચકિચાહટ અનુભવતી નથી.જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. જાહ્નવી છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Live 247 Media

disabled