ગર્લ ગેંગ સાથે ફરવા નીકળેલી જાહ્નવી કપૂરે પહાડોની વચ્ચે આપ્યા ખૂબસુરત પોઝ, તસવીરો પર ફિદા થયા ચાહકો - Chel Chabilo Gujrati

ગર્લ ગેંગ સાથે ફરવા નીકળેલી જાહ્નવી કપૂરે પહાડોની વચ્ચે આપ્યા ખૂબસુરત પોઝ, તસવીરો પર ફિદા થયા ચાહકો

જાહ્નવીની સાઈઝ જોઈને ફેન્સ બોલ્યા ઉફ્ફ્ફ્ફ આ બોલ્ડ તસવીરોએ તો આનંદ કરાવી દીધો

જાહ્નવી કપૂર ઘણીવાર પોતાની વ્યસ્ત જિંદગીમાંથી સમય કાઢીને અલગ-અલગ જગ્યાએ ફરવા જાય છે. આ વખતે તે મિત્રો સાથે પર્વતોમાં વેકેશનનો આનંદ માણી રહી છે. જાહ્નવી ઘણીવાર મુંબઈમાં જિમ, યોગા અથવા મિત્રો સાથે કેઝ્યુઅલ આઉટિંગ દરમિયાન જોવા મળે છે. તે આખો દિવસ પોતાની જાતને એક્ટિવ રાખે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે રજાઓ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે તે તમામ ફોટામાં તે તેની ગર્લ ગેંગ સાથે હિલ્સમાં વૉકિંગ કરી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે જાહ્નવી કપૂર પર્વતની ટોચ તરફ જઈ રહી છે. જાહ્નવીએ પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી છે.

આ ફોટોમાં જાહ્નવી કપૂર સૂર્યાસ્તની મજા લેતી જોવા મળી રહી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે જાન્હવી કપૂર નેચર લવર છે. જાહ્નવીએ તેના મિત્રો સાથેના ફોટા પણ શેર કર્યા છે. જાહ્નવીએ ટ્રેક માટે પીચ અને ઓરેન્જ એથ્લેઝર પસંદ કર્યું. તેણે ઉંચી પોની ટેલ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે. જાહ્નવીએ તેના એક મિત્ર સાથે એક તસવીર શેર કરી, જેમાં બેકગ્રાઉન્ડમાં અદભૂત નજારો છે. જાન્હવી કપૂર નેચર લવર છે.

જાહ્નવી પણ તેના મિત્રો સાથે ટ્રેકિંગ કરતી જોવા મળી હતી. આ તસવીરો શેર કરતા જાહ્નવી કપૂરે કેપ્શનમાં લખ્યું કે, મને જ્યાં લાઈટ છે ત્યાં રાખો. જાહ્નવી કપૂર દ્વારા શેર કરવામાં આવેલા તમામ ફોટા ચાહકોને પસંદ આવ્યા હતા અને તેઓ પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળ્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર એ બોલીવુડ અભિનેત્રીઓમાંની એક છે જે તેના ચાહકોને અપડેટ રાખવાનું પસંદ કરે છે. પછી તે તેણીનું ફેશન સ્ટેટમેન્ટ હોય, તેણીનું વર્કઆઉટ હોય, તેણીના આગામી પ્રોજેક્ટ હોય અથવા તેણી તેના ફ્રી સમયમાં વેકેશન માટે જતી હોય. ગુંજન સક્સેનાઃ કારગિલ ગર્લ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જ્હાન્વી થોડા સમય પહેલા ફિલ્મ ‘રૂહી’માં જોવા મળી હતી, જેમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ હતા. તે ફિલ્મ ‘ગુડ લક જેરી’, ‘દોસ્તાના 2’માં કામ કરી રહી છે. આ ઉપરાંત, તેણીને રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને ભૂમિ પેડનેકર સાથે કરણ જોહરની મલ્ટી-સ્ટારર પીરિયડ ડ્રામા તખ્ત માટે પણ સામેલ કરવામાં આવી છે.

Live 247 Media

disabled