જીમની બહાર સ્કિન ટાઈટ ટૂંક ચડ્ડીમાં નજરે આવી હતી જાહ્નવી કપૂર, કેમેરો જોતા જ કર્યું આવું- 10 ફોટો જોઈને પાણી પાણી થઇ જશો - Chel Chabilo Gujrati

જીમની બહાર સ્કિન ટાઈટ ટૂંક ચડ્ડીમાં નજરે આવી હતી જાહ્નવી કપૂર, કેમેરો જોતા જ કર્યું આવું- 10 ફોટો જોઈને પાણી પાણી થઇ જશો

એવી 10 બોલ્ડ તસ્વીરો વાયરલ થઇ કે ફેન્સનો પસરેવો છૂટી ગયો..!!

Sahenshah અમિતાભ બચ્ચનની બાજુમાં શ્રીદેવીની મોટી લાડલી જાહ્નવી કપૂરે 39 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હોવાની શક્યતા છે. જુહુ વિલે પાર્લે સ્કીમમાં સ્થિત આ ઘર ભવ્ય છે. આ ઘર 4144 સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે. આ ઘર તેણે 10 ડિસેમ્બરે રજિસ્ટર કરી હતી.

આ ઘરની આસપાસ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અજય દેવગન, એકતા કપૂર અને અન્ય સેલિબ્રિટીઝ પણ રહે છે. હાલના દિવસોમાં બૉલીવુડ કિરદરોના બાળકો એટલે કે સ્ટાર કિડ્સ પણ મોટાભાગે ચર્ચામાં રહે છે.ફિલ્મી સિતારાઓ પોતાના બાળકોને લગાતાર લોન્ચ કરી રહ્યા છે,

એવામાં આ સ્ટાર કિડ્સની વચ્ચે પણ સ્પર્ધાઓ વધતી જઈ રહી છે.સારો અભનીય કરવાની સાથે સાથે તેઓને પોતાની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખવું પડે છે.એમાંની જ એક અભિનેત્રી છે

જાહ્નવી કપૂર 

જાહ્નવી કપૂરે આગળના વર્ષે ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક હતી ફિલ્મમાં જાહ્નવીના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતી.

ફિલ્મોમાં કામ કરવાની સાથે સાથે જાહ્નવી પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે.મોટાભાગે જાહ્નવીને જીમની બહાર જોવામાં આવે છે. તે ક્યારેય પણ પોતાનું જિમ વ્યાયામ કરવાનું છોડતી નથી. એવામાં તે મીડિયાને પોઝ આપતા પણ બિલકુલ અચકાતી નથી. એવામાં એકવાર ફરીથી જાહ્નવી જીમની બહાર સ્પોટ થઈ છે.

આ દરમ્યાના જાહ્નવીએ પર્પલ-બ્લુ કલરનું સ્પોર્ટ્સ અને મીની શોર્ટ્સ પહેરી રાખ્યું હતું અને પોતાના વાળને બાંધી રાખ્યા હતા.જાહ્નવી દરેક રોજ પોતાના જિમ લૂકનું પણ ખાસ ધ્યાન રાખે છે. જાહ્નવીનો જિમ કરી રહેલો એક વિડીયો પણ  સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો છે જેમાં તે કઠિન વ્યાયામ કરતી દેખાઈ રહી છે.વિડીયોને જાહ્નવી કપૂરના પાયલટ ઇન્સ્ટ્રકટર નમ્રતા પુરોહિતે પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉંટ પર પોસ્ટ કરેલો છે. જાહ્નવીના આ વીડિયોને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો હાલ જાહ્નવી ‘કારગિલ ગર્લ’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની કહાની વાયુસેનાની અધિકારી ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે.ગુંજન સક્સેનાના કારગિલ યુદ્ધના દરમિયાન ઘાયલ સૈનિકોએ બચાવી હતી.તેના કામને સાહસિક માનતા તેને શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ફિલ્મમાં અભિનેતા અંગદ ત્રિપાઠી ગુંજનના ભાઈ અંશુમન સક્સેનાના રોલમાં હશે.જ્યારે પંકજ ત્રિપાઠી ગુંજનના પિતાની ભૂમિકા નિભાવશે.આ સિવાય જાહ્નવી કપૂર કરણ જોહરની ફિલ્મ તખ્ત માં પણ નજરમાં આવશે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. ફિલ્મમાં રણવીર સિંહ પણ ખાસ કિરદારમાં નજરમાં આવવાના છે.

જયારે જિમ લૂકની વાત આવે ત્યારે બોલિવૂડની અભિનેત્રી જાહન્વી કપૂર તેના જિમ લૂકને કારણે ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. જાહન્વી કપૂર પોતાની ફિટનેસ મામલે ખૂબ જ સજાગ છે. એક પણ દિવસ એવો નથી હોતો જયારે એ જિમ ન જતી હોય.

બોલિવૂડમાં આવ્યા પહેલા તે થોડી જાડી હતી, પણ રોજ કસરત કરીને તેને પોતાનું વજન ઘણું મેન્ટેન કર્યું છે. જાહન્વી કપૂર પોતાના હોટ જિમ લૂકને કારણે ખૂબ જ ચર્ચાઓ રહે છે, ત્યારે ફરી એકવાર જાહન્વીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તે મુંબઈના રસ્તા પર પોતાના બોડીગાર્ડ સાથે જોવા મળી. એની ગાડી ટ્રાફિકમાં અટકી ગઈ હોવાના કારણે તે ચાલીને જ જિમ જઈ રહી હતી. ત્યારે જાહન્વીને જોઈને આસપાસના લોકો પણ દંગ રહી ગયા હતા.

આ દરમ્યાન જાહન્વીએ કાળું ટોપ અને કાળા શોર્ટસ પહેરેલી જોવા મળી. પગમાં તેને સ્લીપર પહેર્યા હતા અને ખુલ્લા વાળ અને સાથે એક પીળું બેગ લઈને જઈ રહી હતી. સોશિયલ મીડિયા પર તેની આ સમયની તસવીરો અને વિડીયો ઝડપથી વાયરલ થઇ રહયા છે.

આ પહેલા પણ રવિવારે તે સોનમ કપૂરની બર્થડે પાર્ટીમાં ગઈ હતી એ સમયનો વિડીયો અને તસવીરો પણ ખૂબ જ વાયરલ થયા હતા.જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કેટરીના કૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને જાહન્વી કપૂરના શોર્ટ્સને લઈને ચિંતા થાય છે.

ફિલ્મોની વાત કરીએ તો જાહન્વી કપૂર પાસે હાલ ત્રણ ફિલ્મો હાથ પર છે. હાલ તે કારગિલ ગર્લ પર કામ કરી રહી છે અને સાથે જ તેની પાસે રૂહ-અફઝા અને તખ્ત જેવી ફિલ્મો છે.

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે રવિવારના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં ધડક ફેમ જાહન્વી કપૂર પણ સામેલ હતી.

આ પાર્ટીમાં જાહન્વી કપૂર વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. થળોએ સમય પહેલા સેફની કરીના કપૂર ખાનના ગીત પર બેલે ડાન્સ કરીને જાહ્નવી કપૂરે લોકોને દીવાના બનાવ્યા છે. તેણે સેફની કરીનાનું મુવી ‘અશોકા’ના ગીત ‘સન સનનન સન’ પર ડાન્સ કર્યો છે. લોકોએ તેના આ ડાન્સની ખૂબ પ્રશંસા કરી છે. લોકો તેની સરખામણી તેની ફર્સ્ટ સુપરસ્ટાર મોમ શ્રીદેવી સાથે કરવા લાગ્યા હતા. તેણે વાઇટ આઉટફિટ પહેર્યા છે.

તેનાં ડાન્સ મૂવ્ઝ ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે, જે ગીતના લિરિક્સ પર બંધ બેસે છે. તે ક્લાસિકલ, બૉલીવુડ સ્ટાઇલ અને બેલી ડાન્સિંગ પણ શીખી છે. જાહ્નવીએ હાલમાં જ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ શરૂ કર્યું છે. વ્હાઇટ શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જાહન્વી આ પાર્ટીમાં પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેને વ્હાઇટ શોર્ટ ડ્રેસ સાથે સ્ટ્રેપી હિલ્સ પહેરતી હતી અને કાનમાં બ્લ્યુ ઈયરરિંગ્સ પહેરી હતી.

બૉલીવુડ મુવી ‘ધડક’થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનારી એક્ટ્રેસ જાનવી કપૂરે હાલમાં એક ખૂબસૂરત ફોટો શૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. શ્રીદેવીની લાડલીના આ આ ફોટોશૂટને ફેન્સ ખૂબ લાઈક્સ અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તાજેતરમાં જ એક્ટ્રેસે કહ્યું હતું કે ફેન્સ તેના જિમ લૂક્સ કરતા તેની ફિલ્મો પર વધારે ધ્યાન આપે. કેરિયરની વાત કરીએ તો જાનવી કપૂર હાલમાં ફિલ્મ ‘ગુંજન સક્સેના’ રિલીઝ થઇ ચુકી છે OTT પ્લેટફોર્મ પર. આ મુવીમાં જાનવી ફાઈટર પ્લેનની પાયલટની ભૂમિકામાં નજર આવી હતી

થોડા સમયહ પહેલા આંધ્ર પ્રદેશમાં તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરે અભિનેત્રી જાહ્નવી કપૂર દર્શન કરવા પહોંચી હતી. ત્યારે શ્રીદેવીની લાડલીએ મંદિર જવા માટે ખુલ્લા પગે 12 કિમીની તિરુમલાના પહાડ પર બનેલી 3500 સીડીઓ ચઢી હતી. ત્યાર બાદ તેણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી આશિર્વાદ લીધા હતાં. ખુલ્લા પગે મંદિર જતી અભિનેત્રીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

Live 247 Media

disabled