જાહ્નવી કપૂરે હોટ ડ્રેસ પહેરી બતાવી એવી મારકણી અદાઓ, મોટી મોટી સાઈઝ જોઈને અક્કલ કામ નહિ કરે - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે હોટ ડ્રેસ પહેરી બતાવી એવી મારકણી અદાઓ, મોટી મોટી સાઈઝ જોઈને અક્કલ કામ નહિ કરે

બૉલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ભલે હજી સુધી એક્ટિંગની દુનિયામાં પોતાનું ખાસ નામ બનાવી શકી ન હોય પણ ફેશનની બાબતમાં તે દરેકથી આગળ છે.તેની ફેશન અને સ્ટાઇલ એટલી લાજવાબ હોય છે કે તેની સામે અન્ય હસીનાઓ પણ ફિક્કી પડી જાય છે.જાહ્નવી પોતાના કર્વી ફિગર પર એવી રીતે કપડાં પહેરે છે કે જે પોતાની ફિટ બોડીને ફ્લોન્ટ કરવાનું કામ પણ ખુબ સારી રીતે કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી વેસ્ટર્ન કે પછી ઇન્ડિયન ડ્રેસમા પણ ખુબ જ સુંદર લાગે છે.પાર્ટી કે ઇવેન્ટમાં તેનો જલવો બધાથી અલગ અને જોવા લાયક હોય છે.જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવી મિત્રો સાથે વેકેશન પર પણ જતી રહે છે અને પોતાની મોજ મસ્તી ભરેલી તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by janhvi kapoor ✨ (@janhvixforever)

એવામાં તાજેતરમાં જ જાહ્નવીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર ક્યુ છે.આ વખતે જાહ્નવીએ પાર્ટી માટે ગોલ્ડન ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં તેની સુંદરતા જોવા લાયક હતી.આ ડ્રેસમાં સુંદર મિરર વર્ક કરવામાં આવેલું હતું જે શાઈની અને બ્લિન્ગ ઇફેક્ટ આપી રહ્યું હતું. આ બોડીકૉન ડ્રેસમાં તેનું ફિગર પાણીની માછલી જેવું લાગી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by janhviteam (@janhvisteam)

ડ્રેસમાં ફ્રન્ટ સાઈડ એટલી ડીપ હતી કે તેનું આકર્ષક ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જયારે બેકસાઇડ પર સ્લીટ આપવામાં આવ્યું હતું, જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા હતા. આ ડ્રેસ સાથે જાહ્નવીએ મેચિંગ હાઈ હિલ્સ પણ પહેરી રાખી હતી.ઉપરથી લઈને નીચે સુધી ટાઈટ ફિટિંગ ડ્રેસમાં જાહ્નવીનું ફિગર સારી રીતે હાઈલાઈટ થઇ રહ્યું હતું.

આ લુક સાથે જાહ્નવીએ સુંદર જવેલરી પણ પહેરી રાખી હતી. લીપસ્ટિક, સ્મોકી આઈઝ, મસ્કરા, રોજી ચીક્સની સાથે જાહ્નવીએ પોતાના વાળને કર્લી લુક આપતા ખુલ્લા છોડ્યા હતા.જાહ્નવીનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો અને ચાહકો કમેન્ટ્સની સાથે સાથે ફાયર અને હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

Uma Thakor

disabled