બેડરૂમમાં બ્લેક સ્લિપ ડ્રેસમાં જાહ્નવી કપૂરે કરાવ્યું ફોટોશૂટ, ચાહકો બોલ્યા- બસ કર હવે - Chel Chabilo Gujrati

બેડરૂમમાં બ્લેક સ્લિપ ડ્રેસમાં જાહ્નવી કપૂરે કરાવ્યું ફોટોશૂટ, ચાહકો બોલ્યા- બસ કર હવે

બેડરૂમમાં એવું હોટ કપડું પહેરીને બેઠી કે જોતા જ પાણી છૂટી જશે, ફેન્સ બોલ્યા એક વાર આ મળી જાય તો…

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેના લુકથી દરેક વખતે જીતી લેતી હોય છે. અભિનેત્રી તેના અભિનય સાથે લુકના કારણે પણ છવાયેલી રહેતી હોય છે. જાહ્નવી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરતી હોય છે જેના કારણે ચાહકો તેને ખુબ પસંદ પણ કરતા હોય છે.

જાહ્નવી તેના ચાહકો સાથે જોડાવવા માટે ક્યારેક વીડિયો તો ક્યારેક ગ્લેમરસ તસવીરો શેર કરતી રહેતી હોય છે. આ વખતે જાહ્નવીએ ફરી વખત ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો તેના દીવાના થઇ ગયા છે. જાહ્નવી આ વખતે બ્લેક સ્લિપ ડ્રેસમાં તસવીરો શેર કરી છે જે પોસ્ટ કરતા જ વાયરલ થઇ ગઈ હતી. અભિનેત્રીએ તેની અદાઓથી દીવાના બનાવી દીધા છે. જાહ્નવીના લુકની આગળ દરેક કોઈ ફીકા લાગી રહ્યા છે.

જાહ્નવીએ તેના લુકને મેસી બનથી કમ્પ્લીટ કર્યું હતું. તેની સાથે અભિનેત્રીએ મિનિમલ એકઅપ કરેલો છે. જેના કારણે જાહ્નવી વધારે સુંદર દેખાઈ રહી છે. જાહ્નવીની તસવીર પરથી ચાહકોની નજર હટી નથી રહી. તેમજ ડ્રેસની સાથે કાનમાં ઇયરિંગ પહેરેલી છે. અભિનેત્રીએ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે ફ્લેમિંગ હોટ ચિટોઝ. જાહ્નવીની આ તસવીરોને 9 લાખ કરતા પણ વધુ લાઇક્સ આવી ચુકી છે. આ તસવીરો પર ચાહકોએ દિલ ખોલીને ફાયર ઇમોજી શેર કરી હતી.

જાહ્નવી કપૂરે જે બ્લેક સ્લીપ ડ્રેસ પહેર્યો છે તે થાઈ સુધી છે. સાટિનના ફેબ્રિકમાં બનેલ આ ડ્રેસમાં ખભા પર બે પાતળી સ્ટ્રેપ આપવામાં આવેલી છે. જાહ્નવી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહેતી હોય છે. ક્યારેક બિકીમાં, ક્યારેક સાડીમાં તો ક્યારેક વેસ્ટર્ન ડ્રેસમાં.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી દરેક આઉટફિટમાં હંમેશાની જેમ ખુબ જ સુંદર અને ગ્લેમરસ લગતી હોય છે. વરકફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂર જલ્દી ‘મિલી’ અને ‘ગુડ લક જેરી’માં નજર આવવાની છે. ‘મિલી’ને તેના પિતા બોની કપૂર ડાયરેક્ટ કરી રહ્યા છે. આના સિવાય જાહ્નવી ફિલ્મ ‘તખ્ત’માં પણ નજર આવશે.

Live 247 Media

disabled