વરસાદના વાદળા દીવાના થઇ ગયા, જાહ્નવી કપૂરની આ અદાઓને જોઇને જમાનો મસ્તાનો થઇ ગયો - Chel Chabilo Gujrati

વરસાદના વાદળા દીવાના થઇ ગયા, જાહ્નવી કપૂરની આ અદાઓને જોઇને જમાનો મસ્તાનો થઇ ગયો

કાળા કલરની એવી મદહોશ બિકીની પહેરી કે જોતા જ તમારા બધા જ અંગમાં ગલીપચી થઇ જશે

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં જ તેના નજીકના મિત્રો સાથે વેકેશન મનાવવા ગઈ હતી અને તેણે તેની રજાની તસવીરો પણ શેર કરી હતી. આ દરમિયાન તેની સાથે રાજકુમાર સંતોષીની પુત્રી તનિષા હતી. જાહ્નવી તેની સાથે થોડી હળવાશની પળો વિતાવતી જોવા મળી હતી. જાહ્નવીએ તેની આકર્ષક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ક્યારેક સ્વિમિંગ પૂલ પાસેતો કયારેક લીલા ઘાસ પર બેઠી તો ક્યારેક તળાવની આજુબાજુના પહાડોની વચ્ચે સાંજની મજા લેતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

આ તસવીરો શેર કરતાં જાહ્નવીએ કેપ્શનમાં યુડેમોનિયા લખ્યું છે, જે ગ્રીક શબ્દ છે અને તેનો અર્થ છે સારી આત્મા. જાહ્નવીએ ડાઈનિંગ ટેબલની પણ એક તસવીર પણ શેર કરી છે, જેના પર અલગ-અલગ ફૂડ આઈટમ્સ જોવા મળે છે, જે ખૂબ જ ટેસ્ટી લાગી રહી છે. તસવીરોની સિરીઝની પહેલી તસવીરમાં જાહ્નવી કપૂર બ્લેક બિકીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂરની આ તસવીરો શિયાળાની કડકડતી ઠંડીમાં સોશિયલ મીડિયા પર ગરમાવો જમાવી રહી છે. ધડક ગર્લ જાહ્નવી કપૂર સારી રીતે જાણે છે કે કેવી રીતે ચાહકોના દિલને ધડકાવી શકાય. આ પહેલા પણ જાહ્નવી કપૂરે તેની ઘણી બિકી તસવીરો ચાહકો સાથે શેર કરી હતી. જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ઘણી તસવીરો શેર કરી છે અને તે સ્પષ્ટ છે કે તે વેકેશનમાં ખૂબ જ મસ્તી કરી રહી છે.

જાહ્નવી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટા શેર કરતી જોવા મળે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે. બીજી તરફ તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ હવે જાહ્નવી કપૂર તેના મિત્રો સાથે આરામથી સમય પસાર કરતી જોવા મળે છે. થોડા સમય પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે તેની કેટલીક તસવીરો શેર કરી છે.

જાહ્નવી કપૂર દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટામાં જોઈ શકાય છે કે તે પૂલ પાસે ઠંડી કરી રહી છે. આ ઉપરાંત અન્ય તસવીરોમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીરો સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે ‘Eudaimonia’. ત્યાં આમાંથી કેટલાક ફોટા તેના મિત્રો તનિષા સંતોષી અને ઓરહાન અવતારમણીએ પણ શેર કર્યા હતા. જાહ્નવીના આ ફોટા જોઈને તેના ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું  ‘ખૂબ સુંદર’, જ્યારે બીજાએ લખ્યું ‘ક્યા બાત હૈ બહુ સુંદર’ આ સિવાય જાહ્નવી કપૂરે મંગળવારે બીજા કેટલાક ફોટો સેટ શેર કર્યા. આ તસવીરોમાં તે પૂલમાં એન્જોય કરતી પણ જોવા મળી હતી. જાહ્નવીની હાલની તસવીરો સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની ગઇ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર છેલ્લે રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે હોરર કોમેડી ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. ઈશાન ખટ્ટર સાથે 2018ની ફિલ્મ ધડકથી બોલીવુડમાં પ્રવેશ કરનાર અભિનેત્રીએ નેટફ્લિક્સની ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કોમેડી ફિલ્મ દોસ્તાના 2 સહિત તેની કેટલીક ફિલ્મો લાઇનઅપમાં છે. તે ગુડ લક જેરી અને મીલીમાં પણ જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે ફિલ્મ તખ્ત પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Angel Jiya (@angeljiya15)

Live 247 Media

disabled