ચર્ચામાં છવાયુ નિયા શર્મા અને રવિ દુબેનું અંડરવોટર લિપલોક, બહુ જ બેશરમ થઈને ઉઘાડી થઇ ગઈ, બાપ રે બાપ - Chel Chabilo Gujrati

ચર્ચામાં છવાયુ નિયા શર્મા અને રવિ દુબેનું અંડરવોટર લિપલોક, બહુ જ બેશરમ થઈને ઉઘાડી થઇ ગઈ, બાપ રે બાપ

બ્લેક બ્યુટી નિયા શર્માએ પાણીની અંદર એવા એવા ભયંકર સીન આપ્યા કે ચાહકો ઉતેજીત થઇ ગયા- જુઓ વિડીયો

ટીવી શો જમાઈ રાજાથી ફેમસ થયેલી જોડી નિયા અને રવિ દુબેની જોડ ફરી એક વાર ટીવી પર પાછી જોવા મળશે. બંને આ શોના બીજા ભાગ ‘જમાઈ રાજા 2.0’માં જોવા મળશે જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

પ્રેમ અને બદલાની આ કહાનીમાં બંને ચોંકાવનારા રોલમાં જોવા મળ્યા હતા. રિલીઝ થયેલા ટીઝરમાં નિયા અને રવિના પાત્રનો પેશનેટ લવ સાફ સાફ દેખાઈ રહ્યો છે. ટીઝરમાં બંને પાણીની અંદર લિપલોક કરતા જોવા મળ્યા હતા, જેની ચારે બાજુ ચર્ચા થી રહી છે.

આ સિરીઝમાં નિયા અને રવિ વચ્ચે ઘણા બોલ્ડ સીન ફિલ્માવ્યા છે અને તેની ઝલક ટીઝરમાં દેખાઈ રહી છે. આ કહાની ઓટિટિ પ્લેટફોર્મ પર 26 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

નિયા અને રવિએ આ ટીઝર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યું છે. જણાવી દઈએ કે આ શોનું થોડું શૂટિંગ ગામમાં પણ કરવામાં આવું હતું. જ્યાંથી નિયાએ થોડા દિવસો પહેલા રવિ સાથેની પોતાની તસવીર શેર કરી હતી. જમાઈ રાજા ખુબ જ હિટ ગયું હતું અને લોકોએ ખુબ જ પ્રેમ કર્યો હતો.

આ વેબ સીરીઝનું કેટલુક શુટિંગ ગોવામાં પણ કરવામાં આવ્યુ હતુ. જયાંથી નિયાએ રવિ દુબે સાથે બિકીમાં તસવીરો શેર કરી હતી. જમાઇ રાજા શો ઘણો હિટ રહ્યો હતચો અને એવામાં જોવાનું એ રહ્યુ કે, હવે આ બીજા  પાર્ટને દર્શકોને કેવો રિસ્પોન્સ મળે છે.

જમાઇ રાજા 2.0માં પાછળના સિઝનની તુલનામાં ઘણી બોલ્ડનેસ નજર આવી રહી છે. ટીઝર જોયા બાદથી દર્શકો વચ્ચે આને લઇને ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે.

નિયા શર્માએ કાલી સિરિયલ દ્વારા ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી નિયા શર્મા સીરિયલ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’માં જોવા મળી હતી, જ્યાંથી તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

નિયા શર્માએ ‘જમાઈ રાજા’માં રવિ દુબેની સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નિયા શર્માએ કલર્સ ટીવી સિરિયલ ‘ઈશ્ક મેં મરજાવાં’માં પણ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. આ સાથે નિયાએ કલર્સના સ્ટંટ રિયાલિટી શો ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી’માં ચેલેન્જર તરીકે ભાગ લીધો હતો.

નિયા શર્મા ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રી બની ચૂકી છે. તેના લુક્સ અને રોલ્સ સાથે સાથે તેની વાતોની પણ ઘણી ચર્ચા થતી રહે છે. તેણે તેના કો-સ્ટાર અને મિત્ર રવિ દુબેને એવું કોમ્પલિમેન્ચ આપ્યુ હતુ કે જેનાથી અભિનેતાની પત્નીને પણ ઝાટકો લાગ્યો. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ્સમાં નિયા શર્માએ પણ હાજરી આપી હતી અને આ સેરેમનીમાં તેણે રવિ દુબેને બેસ્ટ કિસર ગણાવ્યો હતો.

જમાઇ રાજા 2.0 માટે નિયા શર્મા અને રવિ દુબે બંનેએ અંડરવોટર કિસીંગ સીન શુટ કર્યો હતો અને આ સીનને ધ્યાનમાં રાખતા તેણે રવિને બેસ્ટ કિસર કહ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં રવિએ જણાવ્યુ હતુ કે તેનું અને તેની પત્ની સરગુન મહેતાનું નિયાની વાત પર રિએક્શન શું હતુ,

રવિએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, મારા હોંશ ઉડી ગયયા. હું અને સરગુન નિયાને ઘણા પસંદ કરીએ છે. જયારે અમે તેનો વીડિયો જોયો તો અમે બંને હસવા લાગ્યા હતા કારણ કે અમે નિયાને સારી રીતે ઓળખીએ છીએ. હું બીજુ શું કહુ. તેણે જે કહ્યુ અને તે હંમેશા જે કહે છે તે સર આંખો પર.

રવિએ ઓન સ્ક્રીન બોલ્ડ સીન કરવા વિશે વાત કરી હતી તેણે કહ્યુ કે, પહેલા સિઝનમાં હું સંકોચ અનુભવતો હતો પરંતુ હવે આવું નથી. આ વાતની ક્રેડિટ હું નિયાને આપુ છુ. મેં આ પહેલા પણ કહ્યુ છે કે આના સીન્સમાં બધી વાત છોકરી પર આવે છે અને તે તેના પર નિર્ભર કરે છે કે તે સિચ્યુએશનને સહજ બનાવે છે કે અજીબ.

રવિએ આગળ કહ્યુ કે, નિયા એક એવી છોકરી છે જેની સાથે તમે ઇંટીમેટ મોમેન્ટ શેર કરો કે ઇમોશનલ, તમે અજીબ ફીલ નહિ કરો. જણાવી દઇએ કે, રવિ દુબેને બેસ્ટ કિસર જણાવવા પર નિયા શર્મા ટ્રોલ પણ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

Live 247 Media

disabled