વેકેશનમાં પોપટી બ્રા અને નિક્કર પહેરીને ભૂક્કા બોલાવ્યાં શ્રીદેવીની સંસ્કારી દીકરી જાહ્નવીએ, ચાહકો ઉત્તેજિત થઇ ગયા - Chel Chabilo Gujrati

વેકેશનમાં પોપટી બ્રા અને નિક્કર પહેરીને ભૂક્કા બોલાવ્યાં શ્રીદેવીની સંસ્કારી દીકરી જાહ્નવીએ, ચાહકો ઉત્તેજિત થઇ ગયા

જાહ્નવી કપૂર બોલિવુડની હોટ અભિનેત્રી છે, જે સોશિયલ મીડિયા પર તેની તસવીરોથી આગ લગાવતી રહે છે. અભિનેત્રી તેની ફિલ્મો સિવાય તેની ખૂબસુરતીથી પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. શ્રીદેવીની લાડલી હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. જાહ્નવી સતત તેની વેકેશનની તસવીરો શેર કરી રહી છે, જે જોઇ ચાહકો તો દીવાના થઇ ગયા છે. અભિનેત્રી કામમાંથી બ્રેક લઇ થોડા દિવસો એન્જોય કરી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

અને એવું કહેવામાં આવી રહ્યુ છે કે તે તેના કથિત એક્સ બોયફ્રેન્ડ ઓરહાન સાથે ગઇ છે. કેટલાક દિવસોથી જાહ્નવી સતત તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચર્ચામાં છવાયેલી છે. જાહ્નવીએ હાલમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તે સમુદ્ર કિનારે નિયોન બિકીમા જોવા મળી રહી છે, જેમાં તે કાતિલાના લાગી રહી છે. ત્યાં એક તસવીરમાં જાહ્નવી કપૂર ફની એક્સપ્રેશન આપતી પણ જોવા મળી રહી છે, જેમાં તે ઘણી ક્યુટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y W A Y (@filmyway001)

એક તસવીરમાં તે બિકીમાં કેમેરા તરફ તીવ્ર દેખાવ આપતી જોઈ શકાય છે. નિયોન બિકી સાથે અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઇટ મેકઅપ કર્યો છે. તે બીચ પર આરામ કરતી પણ જોવા મળી રહી છે. આ ફોટા શેર કરતાં અભિનેત્રીએ લખ્યું – ગૂંચવાયેલા વાળ, મેઘધનુષ્ય આકાશ, નમકીન હવાઓ અને અનંત સમુદ્ર. જાહ્નવી કપૂરે આ કેપ્શનની સામે હાર્ટ ઈમોજી બનાવીને પોતાના દિલની લાગણીઓ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@who_jinal_shah)

ફેન્સે પણ કોમેન્ટ સેક્શનમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે. કેટલાક તેને મરમેઇડ કહી રહ્યા છે તો કેટલાકે તેને દરિયા કિનારે સુલગતા શોલા એટલે કે દરિયા કિનારે ધૂમતી જ્યોત ગણાવી છે. તેની આ તસવીરો ફેન પેજ પર ઘણી શેર કરવામાં આવી રહી છે અને લોકો અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી જાહ્નવી કપૂરના કરિયરનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર ગયો છે.

તેણે પોતાની કારકિર્દીની શરૂઆત અભિનેતા ઈશાન ખટ્ટર સાથેની ફિલ્મ ધડકથી કરી હતી. આ પછી તેની ઘણી લોકપ્રિય ફિલ્મો આવી. ગુંજન સક્સેના અને રૂહી જેવી ફિલ્મોમાં તેનું કામ ઘણુ પ્રશંસનીય રહ્યું છે. આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ અને ‘બાવલા’માં વરુણ ધવન સાથે કામ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by 4kcutetime (@4kcutetime)

Live 247 Media

disabled