સલમાન ભાઈની એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, સની લિયોનીને પણ પાડી દીધી એવું હોટ ફિગર દેખાડ્યું
શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડીસ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેક્લિન જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં જેક્લિન ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. ચાહકો તેની તસવીરોને પણ ખુબ જ પસંદ કરે છે. અમુક સમય પહેલા જેક્લિને બ્લેક આઉટફિટમાં પોતાની તસવીર શેર કરી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. પોતાના ડ્રેસિંગ સેન્સ અને દેખાવને લઈને ચર્ચામાં રહેવા વાળી જેક્લિનની નવી નવી તસવીરો જોવા માટે ચાહકો ખુબ આતુર રહે છે, તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
હાલ જેક્લિન ફિલ્મ અટૈકને લીધે ચર્ચામાં બનેલી છે. ફિલ્મમાં જૉન અબ્રહામ, રકુલપ્રીત સિંહ પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે. તાજેતરના દિવસોમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મની પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ વચ્ચે જેક્લિને ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા છે. સામે આવેલી આ નવી તસવીરોમાં જેક્લિને બ્લેક વન પીસ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે, જેમાં કમર પરના ભાગમાં નેટથી ડિઝાઇન બનેલી છે.
View this post on Instagram
આ આઉટફિટ સાથે જેક્લિને મેચિંગ બ્લેક હાઈહીલ્સ પણ પહેર્યા છે અને કાનમાં ગોલ્ડન ઈયરરિંગ પહેર્યા છે. ખુલ્લા વાળ રાખીને જેક્લિન આ લુકમાં કાતિલાના પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જેક્લિનનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે અને ચાહકોની નજર તેની પાતળી કમર પર થંભી ગઈ છે.તસવીર શેર કરીને જેક્લિને અટૈક હેશટેગ પણ આપ્યું છે.ચાહકો જેક્લિનની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે.ચાહકો તસવીરો પર બ્યુટીફૂલ, ગોર્જીયસ, લવલી જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
ફિલ્મોની વાત કરીએ તો જેક્લિન હાલમાં જ બચ્ચન પાંડે ફિલ્મમાં જોવા મળી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ મુખ્ય કિરદારમાં છે. આ સિવાય જેક્લિન કિક-2, સર્કસમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેક્લિન તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લિનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.