બિસ્તર પર રંગરેલિયા મનાવતી તસવીરો વાયરલ થયા પછી હવે એક વધુ ખુલાસો, જૈક્લીનનું મોટું રાઝ ખુલી ગયું - Chel Chabilo Gujrati

બિસ્તર પર રંગરેલિયા મનાવતી તસવીરો વાયરલ થયા પછી હવે એક વધુ ખુલાસો, જૈક્લીનનું મોટું રાઝ ખુલી ગયું

બૉલીવુડ અભિનેત્રી જૈક્લીન બોલીવુડની સફળ અભિનેત્રી છે પણ તાજેતરના દિવસોમાં તેનો સમય મુશ્કેલી ભર્યો ચાલી રહ્યો છે.કૉનમૈન સુકેશ ચંદ્રશેખરના મની લોન્ડ્રીંગના કેસમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એવામાં EDની પૂછપરછમાં જૈક્લીને ખુલાસો કર્યો હતો કે તે સુકેશ સાથે રિલેશનમાં હતી અને સુકેશે તેને ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ પણ કર્યું હતું.

શ્રીલંકાથી આવેલી ખુબસુરત બોલિવૂડ જેક્લીન ફર્નાન્ડીસે (Jacqueline Fernandez) તેમના અભિનયની સાથે બોલ્ડ લુકથી દરેકનું હૃદય જીતી લે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. ભાઈજાન સાથે આ હિરોઈને ફર્સ્ટ લોકડાઉનમાં ઘણો સમય પસાર કરેલો છે. લાખો લોકો જેક્લીનને ફોલો કરે છે, જેના કારણે તેમની તસ્વીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આજે જેક્લીને પોતાનો બેકલે ફોટો શેર કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દિધા છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

આ હિરોઈને અમુક ફોટોઝમાં ફોટોમાં પોતાને લાલ રંગના ટુવાલથી ઢાકી દિધી છે. તેમની આ તસ્વીરો બાથરૂમની છે. તે અરીસાની સામે પોઝ આપી રહી છે. જેક્લીનની તસ્વીરો સાથેનું તેનું કેપ્શન લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. ફોટાઓ શેર કરતી વખતે જેક્લીને લખ્યું – તમે… તમે બદસૂરત નથી… સમાજ છે… તમારી જિંદગી અત્યારે જીવો. જેક્લીનના આ કેપ્શનને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેની તસવીરો 7 લાખથી વધુ લોકોને પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

જેક્લીનના ફોટા પર ફેન્સે લખ્યું છે કે – uff હોટ. તો ત્યાં ઘણા ચાહકોએ ફાયર ઇમોજી પોસ્ટ કરી છે. દર વખતની જેમ જેકલીનનો પણ આ લુક ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જેક્લીને પછળથી ખુલ્લું દેખાય ફોટા શેર કર્યા છે. તે ઘણીવાર તેમની બેકલે તસ્વીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જેક્લીને તેમની બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી હતી. આ ફોટો જેક્લીનની પોસ્ટની સાથે જ વાયરલ થઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જેક્લીન પાસે અત્યારે ફિલ્મોની લાઇન છે. તેમની ફિલ્મ ભૂત પોલીસમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમ સાથે જોવા મળશે. આ ફિલ્મ 17 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ પછી બચ્ચન પાંડે, રામ સેતુ સહિતની ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

તેમણે તાજેતરમાં સાઉથના અભિનેતા કિચ્ચા સુદીપ સાથે વિક્રાંત રોનાનું શૂટિંગ પૂરું કર્યું છે. થોડા સમય પહેલા જેક્લીનનો મ્યુઝિક વીડિયો પાની પાની રિલીઝ થયો છે. આ મ્યૂઝિક વીડિયોને કરોડો લોકો જોઈ ચુક્યા છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યુ છે. બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીસે થોડા સમય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. જેકલીને હાલ શ્રીલંકામાં છે અહીં પણ એક ફોટોશૂટ કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

આ ફોટોશૂટની તસ્વીરો અને વીડિયો જેકલીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસ્વીરોમાં હિરોઈનનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળે છે.જેકલીન પિંક ટોપ અને સ્કિન પ્લાજામાં ખૂબ જ સ્ટનીંગ લાગી રહી છે. જેકલીનના ફેન્સ પણ તેની આ તસવીરો અને વીડિયો ખૂબ જ શેર કરી રહ્યા છે. જેકલીને 2009માં આવેલી ફિલ્મ અલાદીનથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline (@jacqueline_2090)

જેકલીન ફર્નાન્ડીસ થોડા સમયમાં સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘ડ્રાઈવ’ માં જોવા મળશે. આ સિવાય જેકલીન ‘અર્થ’ ના રિમેકમાં પણ જોવા મળશે. ફિલ્મમાં તેના સિવાય ઇમરાન હાશમી સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં હશે.કેસ સાથે જોડાયેલા એક સુત્રએ સુકેશ પર આરોપ મૂક્યો હતો કે તેણે જેકલીનને વચન આપ્યું હતું કે તે જેકલીન માટે શ્રેણીબદ્ધ ફિલ્મોનું નિર્માણ કરશે. તેણે જેક્લીનને કહ્યું કે તે તેના માટે 500 કરોડનો પ્રોજેક્ટ તેના માટે કરશે.સૂત્રે એ પણ ઉમેર્યું હતું કે સુકેશ જાણતો હતો કે જેકલીન બોલિવૂડમાં કામ શોધી રહી છે.

અભિનેત્રીને વધુ ફિલ્મો મળી રહી નથી. તેનો ફાયદો ઉઠાવીને સુકેશ જેકલીનને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ફિલ્મમાં હોલિવૂડ VFX કલાકારો તથા વર્લ્ડવાઇડ શૂટ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મહાઠગે જેકલીનને એમ પણ કહ્યું હતું કે તે હોલિવૂડ એક્ટ્રેસ એન્જલિના જોલી જેવી લાગે છે અને તે વુમન સુપરહીરોની સિરીઝ બનાવશે.

જૈક્લીને સુકેશની આ વાત ધ્યાનથી સાંભળી અને અમુક અંશે તે સંમત થઈ ગઈ કે સુકેશ તેના માટે આટલો મોટો પ્રોજેક્ટ કરશે. સૂત્રનું કહેવું છે કે સુકેશે આ ટ્રેપ માટે પોતાનું તમામ હોમવર્ક કર્યું હતું, ફિલ્મના બજેટ પર, પ્રોડક્શન પર અને ઈન્ડસ્ટ્રીમાંથી ઘણા મોટા નામોને દૂર કર્યા હતા, આ બધી વાતચીત દરમિયાન.

જૈક્લીને પૂછપરછઆ આગળ જણાવ્યું કે આ રિંગમાં J અને S બનેલો હતો.આ સિવાય તેને સુકેશ તરફથી કરોડો રૂપિયા ભેંટ સ્વરૂપે પણ મળ્યા હતા. આ સિવાય સુકેશે એક ઘોડો, ગુચ્ચી બ્રાન્ડની ત્રણ ડિઝાઈનર બેગ,ગુચ્ચીના બે જિમ વેર, લુઇ વિટો બ્રાન્ડના એક શૂઝ, હીરાજડિત બે ઈયરરિંગ, માણેકથી બનેલું બ્રેસલેટ અને બે હેમીજ બ્રેસલેટ અને એક કૂપર કાર પણ ભેંટમાં આપી હતી. સુકેશે પણ જણાવ્યું કે આ બધું તેને એટલા માટે આપ્યું કેમ કે તે જૈક્લીને સાથે રિલેશનમાં હતો અને તેનો આ કેસ સાથે કોઈ જ સંબંધ નથી.

જણાવી દઈએ કે કૉનમૈન સુકેશે માત્ર જૈક્લીન જ નહિ પણ અન્ય અભિનેત્રીઓને પણ શિકાર બનાવવાની કોશિશ કરી ચુક્યો છે. આ બાબતમાં અભિનેત્રી ભૂમિ પેડનેકર, સારા અલી ખાન અને જાહ્નવી કપૂરનું નામ પણ શામેલ છે. આ હિરોઈન તેણીના ફિગરની સુંદરતા અને મદહોશ સ્ટાઇલને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેણે ઇન્ટરનેટમાં હોટ ફોટો પોસ્ટ કરીને હંગામો મચાવ્યો છે.

તેણે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે લાલ રંગના ટુવાલમાં લપેટાયેલી જોવા મળી રહી છે. જેકલીન ફર્નાન્ડીઝે બે તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ લાલ રંગના ટુવાલમાં લપેટાયેલી જોવા મળી રહી છે. પ્રશંસકો જેકલીનનો આ આકર્ષક અંદાજ જોતા જ રહ્યા. તેમની નજર જેકલીનના પાછળથી ખુલ્લું ખુલ્લું પોઝ પર વળગી રહી. તો તમે પણ જુઓ આ કાતીલ અદા.

Uma Thakor

disabled