શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાંડિસ સંસ્કાર ભૂલી ગઈ? એવો ગજબનો ડ્રેસ પહેર્યો કે ફરજીયાત જોવું જ પડશે - Chel Chabilo Gujrati

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાંડિસ સંસ્કાર ભૂલી ગઈ? એવો ગજબનો ડ્રેસ પહેર્યો કે ફરજીયાત જોવું જ પડશે

ભાઇજાનની હિરોઈન તો સાવ બેશરમ થઈને ઉઘાડી થઇ ગઈ, હોટ ફિગરના એવા એવા ભાગ દેખાડી દીધા કે

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેનું નામ 200 કરોડ મની લોન્ડ્રિંગ કેસમાં જોડાયુ છે અને આ બાબતે ઘણા ખુલાસા થયા છે. તેની હાલમાં જ એક તસવીર વાયરલ થઇ હતી, જેમાં તે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કિસવાળી તસવીર વાયરલ થઇ હતી. આ તસવીર વાયરલ થયા બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

જેકલીન ફર્નાંડિસ સોશિયલ મીડિયા પર તેના હોટ અવતારને કારણે ચર્ચાનો વિષય બનેલી છે. તેના નવા ફોટોશૂટની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. તેમાં તે વ્હાઇટ બોડી હગિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેકલીને તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. તે અલગ અલગ અંદાજમાં વ્હાઇટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

જેકલીનનો આ લુક જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે અને તેની આ તસવીરો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. જેકલીને આ તસવીરને શેર કરત એક એલિયન વાળી ઇમોજી શેર કરી છે બાકી કેપ્શનમાં કંઇ લખ્યુ નથી. જેકલીનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે.જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે.

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ જેકલીને તેની સુપર બોલ્ડ તસવીર શેર કરી છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

Live 247 Media

disabled