દુબઇ પહોંચી પુલ બેબી બેની જેકલીન ફર્નાંડિસ, એવી બિકી પહેરી કે ઉપરનું બધું દેખાઈ ગયું- શરમાઈ ન જતા - Chel Chabilo Gujrati

દુબઇ પહોંચી પુલ બેબી બેની જેકલીન ફર્નાંડિસ, એવી બિકી પહેરી કે ઉપરનું બધું દેખાઈ ગયું- શરમાઈ ન જતા

ભાઇજાનની આ સંસ્કારી અભિનેત્રીએ શરમ અને મર્યાદા નેવે મૂકી, એવી બિકી પહેરી કે આંખો અંજાઈ જશે

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ આ દિવસોમાં દુબઈમાં વેકેશન માણી રહી છે. હાલમાં જ જેકલીને તેના દુબઈ વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. લુકની વાત કરીએ તો જેકલીન બ્લુ કલરના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેના શાનદાર અભિનય કૌશલ્ય અને શાનદાર દેખાવ માટે હંમેશા પ્રશંસા મેળવે છે.

શ્રીલંકન બ્યુટી જેકલીનની સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ છે. હવે તેણે તેના દુબઈ વેકેશનની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી દીધું છે. આ લેટેસ્ટ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ બ્લુ કલરની ડીપ નેક બિકીમાં જોવા મળી રહી છે. આ બિકીમાં તેણે એવા પોઝ આપ્યા છે જેમાં તેની બોડી કર્વ્સ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ દુબઈમાં તેના ક્વોલિટી ટાઈમનો આનંદ માણતી વખતે હસતી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Woods (@indian_woods)

બ્લુ કલરના ડ્રેસમાં જેકલીનના આ હોટ અવતારને જોઈને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.જેકલીનની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મસ્તી વચ્ચે તે પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખી રહી છે. આ તસવીરો શેર કરતાં જેકલીને કેપ્શન લખ્યું છે પૂલ બેબી.

તે પૂલ સાઇડમાં કિલર સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. આ સિવાય એક તસવીરમાં તે પૂલની અંદર મસ્તી કરતી જોવા મળી રહી છે. જેકલીનની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન હાલમાં જ ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળી હતી. સપ્ટેમ્બર 2021માં, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર અભિનીત હોરર કોમેડીનું OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફિલ્મ ‘અટેક’ 26 જાન્યુઆરી, 2022ના રોજ રીલિઝ થશે, આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહ પણ છે.

Live 247 Media

disabled