જેકલીનની અને ઠગ સુકેશની પ્રાઇવેટ તસવીર આવી સામે, ગળા ઉપર સલમાનની હિરોઈનને કોણ લવ બાઈટ કરી ગયું? - Chel Chabilo Gujrati

જેકલીનની અને ઠગ સુકેશની પ્રાઇવેટ તસવીર આવી સામે, ગળા ઉપર સલમાનની હિરોઈનને કોણ લવ બાઈટ કરી ગયું?

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ થોડા પહેલા દુબઈ વેકેશન માણી રહી હતી . હાલમાં જ જેકલીને તેના દુબઈ વેકેશનની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જેમાં તેનો એકદમ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. લુકની વાત કરીએ તો જેકલીન બ્લુ કલરના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેના શાનદાર અભિનય કૌશલ્ય અને શાનદાર દેખાવ માટે હંમેશા પ્રશંસા મેળવે છે.

શ્રીલંકન બ્યુટી જેકલીનની સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ છે. હવે તેણે તેના દુબઈ વેકેશનની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી દીધું છે. આ લેટેસ્ટ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ બ્લુ કલરની ડીપ નેક બિકીમાં જોવા મળી રહી છે. આ બિકીમાં તેણે એવા પોઝ આપ્યા છે જેમાં તેની બોડી કર્વ્સ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ દુબઈમાં તેના ક્વોલિટી ટાઈમનો આનંદ માણતી વખતે હસતી જોઈ શકાય છે.

બ્લુ કલરના ડ્રેસમાં જેકલીનના આ હોટ અવતારને જોઈને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.જેકલીનની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મસ્તી વચ્ચે તે પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખી રહી છે. આ તસવીરો શેર કરતાં જેકલીને કેપ્શન લખ્યું છે પૂલ બેબી.

તે પૂલ સાઇડમાં કિલર સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. આ સિવાય એક તસવીરમાં તે પૂલની અંદર મસ્તી કરતી જોવા મળી રહી છે. જેકલીનની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન હાલમાં જ ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળી હતી. સપ્ટેમ્બર 2021માં, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર અભિનીત હોરર કોમેડીનું OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફિલ્મ ‘અટેક’ 26 જાન્યુઆરી, 2022ના રોજ રીલિઝ થશે, આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહ પણ છે.

જેકલીન ફર્નાંડિસ સોશિયલ મીડિયા પર તેના હોટ અવતારને કારણે ચર્ચાનો વિષય બનેલી છે. તેના નવા ફોટોશૂટની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. તેમાં તે વ્હાઇટ બોડી હગિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે. જેકલીને તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. તે અલગ અલગ અંદાજમાં વ્હાઇટ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

જેકલીનનો આ લુક જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે અને તેની આ તસવીરો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. જેકલીને આ તસવીરને શેર કરત એક એલિયન વાળી ઇમોજી શેર કરી છે બાકી કેપ્શનમાં કંઇ લખ્યુ નથી. જેકલીનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે.જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ચાહકો સાથે શેર કરતી રહે છે.

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે. જેકલીન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ જેકલીને તેની સુપર બોલ્ડ તસવીર શેર કરી છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય બની છે, 200 કરોડની ઠગીના મામલામાં જેકલીન ફર્નાન્ડિઝનું નામ પણ સામે આવ્યું છે, જેકલીન અને સુકેશની ઘણી બધી તસવીરો પણ  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે ત્યારે હાલ તેની એક બીજી તસવીર સામે આવી છે, જેમાં જેકલીનના ગળા ઉપર લવ બાઈટ જોવા મળી રહ્યું છે.

બોલિવૂડની ટોપ હિરોઈન જેકલીન ફર્નાન્ડિસ મહા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તાજેતરના અફેરને લઈને ચર્ચામાં છે. આ ઠગ અત્યારે જેલની હવે ખાઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર તેની એક તસવીર પણ વાયરલ થઈ હતી. તસવીરમાં સુકેશ ચંદ્રશેખર કિસ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં જેકલીન ફર્નાન્ડિસના ગળા પર લવ બાઇટ પણ જોવા મળ્યાં હતા હવે આટલા દિવસ પછી જેકલીને સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

જેકલીને આ નિવેદન પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામમાં લખીને કર્યું છે. તેણીએ લખ્યું છે કે : ‘બધા લોકોએ હંમેશાં પ્રેમ અને આદર આપ્યો છે. તેમાં મારા મીડિયાના દોસ્તો પણ શામેલ છે જેમની પાસેથી મેં ઘણું શીખ્યું છે. હું અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું પરંતુ હું આશા રાખું છું કે મારા મિત્રો અને ચાહકો મારી સાથે છે. હું મારા તમામ મીડિયા મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે તેઓ મારી કોઈ પણ તસવીર આ રીતે પ્રસારિત ન કરે, કારણ કે તે મારી પ્રાઈવસીનો અસર કરે છે.

તમે તે તમારા કોઈ પરિવાર અથવા નજીકના લોકો સાથે નહીં કરો. હું આશા રાખું છું કે તમે તે ન કરો. ન્યાયમાં ટ્રસ્ટ રાખો અને આશા છે કે હું પણ મળીશ. આભાર.” હાલમાં જ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે બોલીવુડની ટોપ હિરોઈન જેકલીન સાથેની એક ખાનગી તસવીર લીક થઈ હતી. આ ફોટોમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળ્યો હતો.

સાથે જ અભિનેત્રીના ગળા પર લવ બાઇટ ચોખ્ખા દેખાઈ રહ્યા હતી. અભિનેત્રીએ તસવીરમાં પ્રિન્ટેડ ટોપ પહેર્યું હતું. આ મેટરન પહેલા પણ અભિનેત્રી અને ઠગની તસવીર વાયરલ થઈ હતી. તસવીરમાં જેકલીન અને સુકેશની મિરર સેલ્ફી વાયરલ થઈ હતી. તસવીરમાં જેકલીન જેકલીનને કિસ કરતી જોવા મળી હતી. જોકે જેકલીને સુકેશ સાથેના તેના અફેરના અહેવાલોને નકારી કાઢ્યા છે.

 

જેકલીન સુકેશને ડેટ કરતી હોવાની ચર્ચાઓ પણ મીડિયામાં જાગી હતી, પરંતુ જેકલીને એ વાતનો ઈન્કાર કર્યો છે કે તે સુકેશને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા પણ જેકલીન અને સુકેશની રોમાન્ટિક ક્ષણોની તસવીર સામે આવી હતી, હવે વધુ એક તસ્વીરે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

સામે આવેલી તસવીરમાં સુકેશ જેકલીનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુકેશન હોઠ જેક્લીનના હોઠની એકદમ નજીક જોવા મળી રહ્યા છે, તો જેક્લીનના ગળા ઉપર પણ લાલ રંગનું નિશાન જોવા મળી રહ્યું છે, આ તસવીર વાયરલ થતા જ જેકલીનના ગળામાં જોવા મળેલા નિશાનને લોકો લવ બાઈટ કહી રહ્યા છે. આ તસ્વીરમાં બંને રોમેન્ટિક ક્ષણ પસાર કરતા જોવા મળી રહ્યા છે.

તમને  જણાવી દઈએ કે સુકેશે પોતાને ચેન્નાઈનો એક મોટો બિઝનેસમેન જણાવીને જેકલીન સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ સુકેશે જેકલીનને કરોડોની મોંઘી ભેટ પણ આપી હતી. આ જ કારણ હતું કે જેકલીનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું અને તેને ED પૂછપરછમાં હાજરી આપતી વખતે તમામ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન વિગતો સાથે તેની બેંક વિગતો લાવવાનું કહેવામાં આવ્યું હતું.

 

admins

disabled