અવાર નવાર કેમેરામાં કેદ થાય છે ટીવીની આ 20 વર્ષિય પોપ્યુલર અભિનેત્રીનો હોટ અવતાર, બ્રા પહેરવી નથી ગમતી આને, જુઓ - Chel Chabilo Gujrati

અવાર નવાર કેમેરામાં કેદ થાય છે ટીવીની આ 20 વર્ષિય પોપ્યુલર અભિનેત્રીનો હોટ અવતાર, બ્રા પહેરવી નથી ગમતી આને, જુઓ

ટીવીની જાણીતી અભિનેત્રી રીમ સમીર શેખે બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. રીમ શેખ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના હોટ અને ગોર્જિયસ ફોટોશૂટ્સ પણ શેર કરતી રહે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રીમ શેખે અત્યાર સુધી ઘણી સીરિયલ્સમાં કામ કર્યુ છે.

તેણે 6 વર્ષની ઉંમરે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી કામ કરવાનું શરૂ કર્યું હતું. તે બાદથી તે સતત એક્ટિંગમાં એક્ટિવ છે અને માત્ર 20 વર્ષની ઉંમરે જ રીમે નાના પડદા પર ઘણું નામ કમાઈ લીધું છે. રીમ શેખ તેના પ્રોજેક્ટ્સ સિવાય ઘણી વખત તેના બોલ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા પણ ચાહકો વચ્ચે પ્રભુત્વ ધરાવે છે. રીમે બોલિવુડમાં મલાલા યુસુફઝઈ પર બનેલી ફિલ્મ ‘ગુલ મકાઈ’માં મલાલાનું પાત્ર ભજવ્યું હતું.

જો કે, આ વખતે અભિનેત્રી તેના સિઝલિંગ ફોટોશૂટ્સને કારણે લોકો વચ્ચે ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. રીમ હાલમાં ટીવી શો ‘તેરે ઈશ્ક મેં ઘાયલ’ને લઈને ચર્ચામાં છે. આ શોમાં લોકપ્રિય અભિનેતા કરણ કુન્દ્રા પણ જોવા મળી રહ્યો છે. રીમની વાત કરીએ તો, આજના સમયમાં તે કરોડોની સંપત્તિની માલિક છે. રીમ સમીર શેખ આજે ટીવીની જાણીતી અભિનેત્રી છે.

તેણે એક્ટિંગ જગતમાં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રીમ સમીર શેખે ટીવી શો ‘નીર ભરે તેરે નૈના’થી ડેબ્યૂ કર્યું હતું. તે આ શોમાં ‘લક્ષ્મી’ના રોલમાં જોવા મળી હતી. આ પછી રીમ શેખે ‘મેં આજી ઔર સાહેબ’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘ના બોલે તુમ ના મૈને કુછ કહા 2’, ‘ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી’, ‘દિયા ઔર બાતી હમ’, ‘ચક્રવતી અશોક સમ્રાટ’જેવી અનેત સિરિયલોમાં કામ કર્યુ.

રીમ શેખ ‘ફનાઃ ઈશ્ક મેં મરજાવાં’માં પણ જોવા મળી હતી. આ પહેલા તે ‘તુઝસે હૈ રાબતા’માં લીડ રોલ પ્લે કરી રહી હતી. રીમ શેખે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 20 વર્ષની ઉંમરમાં રીમ શેખે પોતાના બળ પર ઈન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાઈ લીધું છે. આજે તે આટલી નાની ઉંમરમાં કરોડોની સંપત્તિની માલિક છે.

પ્રાઇમ્સ વર્લ્ડ અનુસાર, તેની નેટવર્થ લગભગ 14 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.રીમ શેખ ટીવી સિરિયલોમાં એક એપિસોડ માટે લગભગ 50 થી 60 હજાર રૂપિયા ચાર્જ કરે છે.

Live 247 Media

disabled