સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, પૈસા હોય તો શું ન થાય જુઓ....ભલભલી લટ્ટુ થઈને પાછળ પાછળ ફરે - Chel Chabilo Gujrati

સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, પૈસા હોય તો શું ન થાય જુઓ….ભલભલી લટ્ટુ થઈને પાછળ પાછળ ફરે

વિકેટ કીપર બલ્લેબાજ એવા ઈશાન કિશન લગાતાર પોતાન રન દ્વારા છવાતો રહે છે. પોતાની શાનદાર બલ્લેબાજીનો હુનર દેખાડનાર ઈશાન પર્શનલ લાઈફમાં પણ ખુબ જ સ્ટાઈલિશ છે. ઈશાન ચાહકો માટે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. એવામાં હવે ઈશાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ અદિતિ હુંડીયા પણ લાઇમલાઈટમાં આવી ચુકી છે.બંનેની ખબરો લગાતાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

અદિતિ ઘણા મોકાઓ પર મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ પહોંચે છે અને ઇશાનને ચીયર અપ કરે છે આ સમયની ઘણી તસવીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર હાજર છે. જો કે કપલે સાર્વજનિક રીતે પિતાના રિલેશનને જાહેર કર્યું નથી.ઇન્ડિયન પ્રીમિયર લીગે 2022માં મુંબઈ ઇન્ડિયન્સના ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં ઈશાન પણ સારું પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. આ સમયે પણ અદિતિ ઇશાનને ચીયર અપ કરતી જોવા મળી હતી.જયારે ઈશાન બેટિંગ કરીરહ્યો હતો ત્યારે અદિતિ સ્ટેન્ડ પર ઉભેલી જોવા મળી હતી.

અદિતિ રાજસ્થાનના જયપુરની રહેનારી છે. બંને આગળના લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.અદિતિ હંમેશા ઈશાનની તસવીરો કે વીડિયો પર કમેન્ટ કરતી રહે છે. પહેલી વાર અદિતિ ત્યારે લાઇમલાઇટમાં આવી હતી જ્યારે તે 2019માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ચીયર અપ કરવા માટે પહોંચી હતી, તે સમયની તેની તસવીરો ખુબ વાયલર થઇ હતી.

રિપોર્ટના આધારે બંને  એકબીજાને આગળના ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે.બંને એકબીજાના સોશિયલ મીડિયા પોસ્ટ કે ઇન્સ્ટા સ્ટોરીમાં જોવા મળે છે. અદિતિ એક ફેશન મોડલ છે અને તે 2016માં મિસ રાજસ્થાન પ્ર્તીયોગીમાં શામેલ થઇ હતી, જમા તે બીજા નંબરે રહી હતી. જેના બાદ 2017માં ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનો ખિતાબ જીત્યો હતો.

અદિતિ મિસ ડિવા 2018ની ફર્સ્ટ રનર અપ રહી હતી, તેને મિસ સુપરનેશ્નલ 2018નો ખિતાબ પણ જીત્યો હતો, જેના બાદ તેની ચર્ચાઓ જોરમાં ચાલી હતી. અદિતિની ઇન્સ્ટા સ્ટોરી પરથી લાગે છે કે તે ઈશાનની ખુબ જ ક્લોઝ છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર ઈશાનની પ્રશંસા કરતી જોવા મળે છે. તે ઈશાનની આઈપીએલ ટિમ મુંબઈ ઇન્ડિયન્સની પણ મોટી ફેન છે.

15 જનયુઆરી 1997ના રોજ જયપુરમાં જન્મેલી અદિતિ સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સુંદર તસવીરો શેર કરતી રહે છે. અદિતિની ફિટનેસ અને તેની સુંદરતા બૉલીવુડ અભિએત્રીઓને પણ ટક્કર આપે છે. અદિતિનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

અદિતિએ જયપૂરથી જ પોતાની સ્કૂલિંગ કરી હતી અને સેન્ટ જેવિયર કોલેજથી બિઝનેસમાં ગ્રેજ્યુએટ કર્યું હતું. શરૂઆતથી જ તે મોડેલિંગમાં પોતાનું નામ બનાવવા માંગતી હતી. અદિતિ અરમાન મલિકના વિડીયો તૂટે ખ્વાબમાં જોવા મળી ચુકી છે. અદિતિ જો બોલીવુડમાં એન્ટ્રી લે તો ઘણી અભનેત્રીઓ માટે કડી ટક્કર થશે.

Uma Thakor

disabled