લેસ્બિયન બનીને બીજી હિરોઈન સાથે ગંદા ગંદા સીન આપનાર અભિનેત્રીએ ધડાકો કરી નાખ્યો, અભિનેતા તેની સાથે આખી રાત ઘાપઘપ... - Chel Chabilo Gujrati

લેસ્બિયન બનીને બીજી હિરોઈન સાથે ગંદા ગંદા સીન આપનાર અભિનેત્રીએ ધડાકો કરી નાખ્યો, અભિનેતા તેની સાથે આખી રાત ઘાપઘપ…

બોલિવૂડ અને કાસ્ટિંગ કાઉચ…આ અંગે ઘણીવાર ચોંકાવનારા ખુલાસા થયા છે.હિરોઈનોએ બોલીવુડની ચમક પાછળનું કાળું સત્ય ઘણી વખત જણાવ્યું છે. હવે આ લિસ્ટમાં અભિનેત્રી ઈશા કોપ્પીકરનું નામ પણ જોડાઈ ગયું છે. અભિનેત્રી ઈશા કોપ્પીકર પણ આનો શિકાર બની છે. ઈશા કોપ્પીકરે ખુલાસો કર્યો છે કે તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તેણે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે કેવી રીતે એક બોલિવૂડ અભિનેતા તેને ખાનગીમાં મળવા માંગતો હતો પરંતુ તેણે તેને ના પાડી દીધી હતી.

આ ઘટના બાદ તે પૂરી રીતે તૂટી ગઇ હતી. ઈશા કોપ્પીકરે ઘણી ફિલ્મોમાં બોલ્ડ અને ઈન્ટીમેટ સીન ફિલ્માવ્યા છે. ઈશાની ઈમેજ બી ટાઉનની બોલ્ડ અને સૌથી હિંમતવાન અભિનેત્રીની રહી છે, પરંતુ આ વખતે તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈશા કોપ્પીકરે કહ્યું હતું કે એક એક્ટર તેને એકલામાં મળવા માંગતો હતો, જ્યારે તેણે ના પાડી તો તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી. ઈશાના આ નિવેદન પર બોલિવૂડ હંગામાએ તેને એક સવાલ પૂછ્યો હતો. તેણે કહ્યું, “હું આ બધાથી પૂરી રીતે તૂટી ગઇ હતી અને ભ્રમિત થઈ ગઈ હતી.

કારણ કે હું વિચારતી હતી કે તમે કેવા દેખાવ છો અને તમે કેવી રીતે વર્તો છો તે મહત્વનું છે. પરંતુ ખરેખર મહત્વનું એ છે કે તમે હીરોની ગુડ બુક્સમાં છો. અને તે જ ગુડ બુક્સ છે. ઈશા કોપ્પીકરે આગળ કહ્યું, “મને લાગે છે કે આપણા બધાની પોતાની પ્રાથમિકતાઓ છે. મારા માટે, મારું જીવન મારા કામ કરતાં મોટું છે. આખરે તે મારો અંતરઆત્મા છે. મારે અરીસામાં જોવાની અને સારું અનુભવવાની જરૂર છે.”

ઈશાની વેબ સિરીઝ ‘દહનમ’ હાલમાં જ રિલીઝ થઈ છે. તે હિન્દી અને તમિલ ભાષામાં છે. આ સિરીઝમાં ઈશા પોલીસ ઓફિસર બની છે. આ સિરીઝ રામ ગોપાલ વર્મા દ્વારા બનાવવામાં આવી છે.’ખલ્લાસ ગર્લ’ તરીકે જાણીતી ઈશા કોપ્પીકરની કારકિર્દીની મુખ્ય ફિલ્મોમાં ‘પિંજર’, ‘કયામત’, ‘ડરના મન હૈ’ અને ‘ક્યા કૂલ હૈ હમ’નો સમાવેશ થાય છે.

તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી. ધીરે ધીરે ઈશા બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ. ફિલ્મ ઉદ્યોગમાં નોકરી મેળવવી પણ એટલી સરળ નથી. ઈશાએ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

Live 247 Media

disabled