શું 47 વર્ષની મલાઈકા અરોરાને દગો આપી રહ્યા છે 34 વર્ષના અર્જુન કપૂર? સામે આવી આ મોટી ખબર - Chel Chabilo Gujrati

શું 47 વર્ષની મલાઈકા અરોરાને દગો આપી રહ્યા છે 34 વર્ષના અર્જુન કપૂર? સામે આવી આ મોટી ખબર

તો શું 46 વર્ષની સલમાનની એક્સ ભાભી ને ફરી દગો મળ્યો? જાણો વિગત

અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઇકા અરોરા આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અમુક સમય પહેલા એવી પણ વાતો સામે આવી હતી કે બંને એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે અમુક સમય પહેલા અર્જુન કપૂરે એવું કામ કર્યું કે તેને જાણીને એવું લાગી રહ્યું છે કે ક્યાંક અર્જુન કપૂર મલાઈકાને દગો તો નથી આપી રહ્યા ને!

વાત કંઈક એવી છે કે અમુક દિવસો પહેલા જ અર્જુન કપૂર નેટફ્લિક્સ પર કરન જોહરના રિયાલિટી શો ‘વ્હોટ દ લવ’માં ગયા હતા. આ શો માં સામાન્ય વ્યક્તિને સેલેબ્સની સાથે ડેટ પર જવાનો મૌકોં મળે છે અને સાથે જ તે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને ગ્રૂમ પણ કરી શકે છે.

જેના ચાલતા અર્જુન કપૂર એક યુવતી સાથે બ્લાઇન્ડ ડેટ પર ગયા હતા. આ શો નો અનુભવ શેર કરતા અર્જુન કપૂરે જણાવ્યું કે, આ મારી પહેલી બ્લાઇન્ડ ડેટ છે. સાચું કહું તો આ મારી પહેલી ડેટ જ રહી, ખાસ કરીને જયારે હું એક અભિનેતા બની ગયો છું અને તે ખુબ મજેદાર અને સુંદર રહી. પહેલા તો હું થોડો ગભરાયેલો હતો, પણ પછી બધું જ ઠીક થઇ ગયું. આશી એક મજેદાર અને સુંદર છોકરી છે.

તે ફિલ્મી હોવાની સાથે સાથે થોડી નાદાન અને સારું સેન્સ ઓફ હ્યુમર ધરાવનારી છોકરી છે. આશી એક એવી છોકરી છે, જેના અનેક રંગો છે. જો કે અમારી બ્લાઇન્ડ ડેટ ખુબ જ શાનદાર રહી હતી. અમે આ દરમિયાન પીઝા ખાવાનો આનંદ માણ્યો અને ખુબ વાતો પણ કરી.” જણાવી દઈએ કે આ રિયાલિટી શો ને કરન જોહર પોતે જ હોસ્ટ કરી રહ્યા છે. તે આ શો ના માધ્યમથી સિંગલ લોકોંની મદદ કરે છે જેથી તેઓ સાચા પ્રેમની શોધમાં સાચા રસ્તા પર આગળ વધી શકે.

જણાવી દઈએ કે વર્ષ 2017 માં અરબાઝ ખાન સાથેના છૂટાછેડા પછી મલાઈકા અને અર્જુન વચ્ચેની નજીકતા વધવા લાગી હતી. પહેલા તો બંને મીડિયાની સામે પોતાના સંબંધને છુપાવતા હતા પણ હવે બંને ખુલ્લેઆમ પોતાના સંબંધને જાહેર કરી રહ્યા છે. બંને પાર્ટી-ઇવેન્ટમાં તથા રેસ્ટોરેન્ટમાં પણ સમય વિતાવતા જોવા મળે છે. મલાઈકા અરોરાએ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા.

એક સમય હતો જયારે રોમેન્ટિક કપલ તરીકે આ જોડી ઓળખવામાં આવતી હતી. પણ બંન્નેના વર્ષ 2017 માં છૂટાછેડા થઇ ગયા હતા, બંનેનો 17 વર્ષનો દીકરો પણ છે. જ્યાં એક તરફ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરવા લાગી તો અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા છે. એકવાર જોશો તો વાંરવાર થશે જોવાનું મન, 10 હટકે તસવીરો 😍😍

‘છૈયા છૈયા ગર્લ’ અભિનેત્રી મલાઈકા અરોરા કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં છવાયેલી રહે છે. ક્યારેક પોતાની ફેશન સ્ટાઇલને તો ક્યારેક અર્જુન કપૂર સાથેના રિલેશનને લીધે મલાઈકા લાઇમલાઇટમાં આવી જ જાય છે.

મલાઈકા એક ફેશન આઇકન છે, તેની ડ્રેસિંગ સ્ટાઇલ ખુબ જ લાજવાબ હોય છે. જયારે પણ મલાઈકા બહાર નીકળે છે તો દરેકની નજરો તેના પર જ રહે છે. ખાસ કરીને મલાઇકાનો જિમ લુક સૌથી વધારે ચર્ચામાં રહે છે, અહીં તમને મલાઈકા અરોરાની સ્ટાઈલિશ જિમ લુક તસ્વીરો દેખાડીશું. 46 વર્ષની મલાઈકા આટલી ઉંમરે પણ આજની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. સ્ટાઇલ અને ફેશનની બાબતમાં મલાઈકાની સામે ઘણી અભિનેત્રીઓ ફિક્કી લાગે છે.

ક્યારેક ક્રોપ ટોપની સાથે પ્રિન્ટેડ ટાઈટ્સ તો ક્યારેક ફંકી શર્ટમાં મલાઈકાનો જિમ લુક જોવા લાયક હોય છે.

આ જીમસૂટમાં તો મલાઈકા ખુબ જ કાતિલાના લાગી રહી છે. બ્લેક શેડ્સ તેના લુકને એકદમ લુભાવનારું લાગે છે. પૂર્ણ બ્લેક લુકમાં તો મલાઈકા ગજબ લાગી રહી છે. જણાવી દઈએ કે મલાઈકા પોતાના દરેક લુકને એક નવા શેડ્સ સાથે પૂર્ણ કરે છે.

બ્લેક અને વ્હાઇટ સ્પોર્ટ્સ અને પ્રિન્ટેડ ટાઈટ્સમાં મલાઈકા ખુબ જ સુંદર લાગી રહી છે. મલાઈકા પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. એ પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતાની બાબતમાં હંમેશા સજાગ રહે છે. મલાઈકા નિયમિત જિમ જાય છે, અને કઠોર વ્યાયામ અને યોગા કરે છે. મલાઈકા હંમેશા પોતાના જીમની બહાર સ્પોટ થાય છે અને મીડિયા સામે પોઝ પણ આપે છે.

Live 247 Media

disabled