આમિર ખાનની દીકરી આઇરાએ કર્યો ધડાકો, માતા રીના દત્તાએ આપી હતી ઘપાઘપનું જ્ઞાન આપતી બુક અને જાણો વિગત - Chel Chabilo Gujrati

આમિર ખાનની દીકરી આઇરાએ કર્યો ધડાકો, માતા રીના દત્તાએ આપી હતી ઘપાઘપનું જ્ઞાન આપતી બુક અને જાણો વિગત

આમિર ખાનની લાડલીએ ઘપાઘપ બાબતે કર્યો ધડાકો, જાણીને અચંબામાં પડી જશો

આમિર ખાન અને રીના દત્તાની દીકરી આઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. સાથે જ તે તેની નવી નવી પોસ્ટ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. આઇરા ખાને તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ લખી એ વાતનો ખુલાસો કર્યો છે કે જયારે તે મોટી થઇ રહી હતી ત્યારે તેની માતા અને ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તાએ તેને બુક આપી હતી.

ઇરા ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. તેણે આ પોસ્ટમાં અગત્સુ ફાઉન્ડેશનને પણ ટેગ કર્યુ છે. ઇરા ખાને તેની પોસ્ટમાં લખ્યુ કે, મને નથી લાગતુ કે મેં પહેલા કયારેય પણ પોતાને પૂરી રીતે જોઇ છે. જયારે હું મોટી થઇ રહી હતી ત્યારે મમ્નીએ મને બુક આપી હતી અને મને પોતાને મિરરમાં જોવા માટે કહ્યુ હતુ, પરંતુ મેં આવુ કયારેય ન કર્યુ, મારુ શરીર સામાન્ય રૂપથી ઘણુ બદલાઇ ગયુ છે, હજી એક લાંબો રસ્તો પાર કરવાનો છે.

ઇરા ખાને આ પોસ્ટનું ટાઇટલ બી ક્યુરિયસ આપ્યુ છે એટલે કે વસ્તુને જાણવાની ઇચ્છા રાખો. આ પહેલા ઇરા ખાને તેની એક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે જયારે તે 14 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયુ હતુ. તે બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી. તેણે લખ્યુ હતુ કે, જયારે હું 14 વર્ષની હતી ત્યારે મારુ યૌન શોષણ થયુ હતુ. મને ખબર ન હતી કે આ શું થઇ રહ્યુ છે, પરંતુ જયારે મને ખબર પડી ત્યારે હું તેનાથી દૂર ચાલી ગઇ હતી.

ઇરાએ પોસ્ટમાં આગળ લખ્યુ હતુ કે, હાં મને ખોટુ લાગ્યુ હતુ કારણ કે મેં મારી સાથે આ કેમ થવા દીધુ, પરંતુ આ કોઇ જીવનભરનો એટલો મોટો સદમો ન હતો કે હું ડિપ્રેશનમાં જઉ. મિત્રો અને માતા પિતાને જણાવી શકુ, પરંતુ શુ જણાવુ. તે મને પૂછશે શુ ? તો હું શુ જણાવુ. આઇરા ખાન અભિનયમાં નહિ પરંતુ ડાયરેક્શનમાં કરિયર બનાવવા માંગે છે. આ વસ્તુ માટે તે તૈયારીઓમાં લાગેલી છે.

ડિસેમ્બર 2019માં તેના દ્વારા નિર્દેશિત નાટક યુરિપિડ્સ મેડિયાનું મંચન થયુ હતુ. આ પ્લેમાં યુવરાજ સિંહની પત્ની હેજલ કિચ નજર આવી હતી. આઇરા ખાન આમિર ખાન અને રીના દત્તાની દીકરી છે. રીના દત્તા આમિરની પહેલી પત્ની છે. બંનેના વર્ષો બાદ છૂટાછેડા થઇ ગયા હતા. આમિર ખાન અને રીનાના બે બાળકો છે. આઇરા અને જુનૈદ. આઇરા જયાં સોશિયલી એક્ટિવ રહે છે ત્યાં જુનૈદ રિઝર્વ રહે છે.

Live 247 Media

disabled