આમિર ખાનની સંસ્કારી દીકરીએ ટ્રાંસપરન્ટ ડ્રેસમાં બોયફ્રેન્ડ સાથે ક્લિક કરાવી તસવીર, ટોપની અંદર ચોખ્ખી બ્રા પણ દેખાઈ ગઈ જુઓ - Chel Chabilo Gujrati

આમિર ખાનની સંસ્કારી દીકરીએ ટ્રાંસપરન્ટ ડ્રેસમાં બોયફ્રેન્ડ સાથે ક્લિક કરાવી તસવીર, ટોપની અંદર ચોખ્ખી બ્રા પણ દેખાઈ ગઈ જુઓ

આમિર ખાનની દીકરી આઇરા ખાન તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. આઈરા ખાનને ભલે ફિલ્મો સાથે કોઈ લેવાદેવા ન હોય પરંતુ સ્ટાર કિડ હોવાને કારણે તે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આઇરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને તેના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. આ દિવસોમાં આઇરા નુપુર શિખરેને ડેટ કરી રહી છે, જેની સાથે તે તેના ફોટા પણ અવાર નવાર શેર કરતી રહે છે. આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે,

જેના પ્રમોશનમાં અભિનેતાની પુત્રી પણ ઘણી મહેનત કરી રહી છે. આઈરાએ હાલમાં જ નૂપુર સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેના બેકગ્રાઉન્ડમાં તેણે ‘લાલ સિંહ ચઢ્ઢા’નું રોમેન્ટિક ગીત મૂક્યું છે. આઈરાની આ પોસ્ટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં આઈરા ખાન અને નુપુર બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આઈરાએ બ્લેક બ્રાલેટ સાથે ટ્રાન્સપરન્ટ ટોપ પહેર્યું હતું, જયારે તેના બોયફ્રેન્ડે બ્લેક ટી-શર્ટ પહેરી હતી. ફોટો શેર કરતી વખતે આઈરાએ નૂપુરને ટેગ કર્યો હતો.

જણાવી દઇએ કે, આઇરા અને નુપુર બે વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યાં છે, તેઓએ આ વર્ષે જૂનમાં તેમની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તેમના જીવનની ઝલક શેર કરતા રહે છે.ત્યાં આઇરા ખાનના પિતા આમિર ખાન ત્રણ વર્ષથી વધુના લાંબા બ્રેક પછી ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં કરીના કપૂર અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. લાલ સિંહ ચઢ્ઢા ટોમ હેન્ક્સની લોકપ્રિય ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે.

આમાં આમિરના પાત્રને જીવનના અલગ-અલગ તબક્કામાં દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં કરીના આમિરની બાળપણની મિત્રની ભૂમિકામાં છે, જ્યારે મોના તેની માતાની ભૂમિકામાં છે. આ ફિલ્મનથી સાઉથ એક્ટર નાગા ચૈતન્ય પણ બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.

Live 247 Media

disabled