આમિર ખાનની લાડલી પુત્રીએ બોયફ્રેન્ડ સાથે બેડરૂમથી શેર કરી કોઝી તસવીર, બધું દેખાઈ જાય એવી બિકી પહેરી
આમિર ખાનની પુત્રીએ હેટર્સ માટે બળેલા પર મીઠું છાંટ્યું, બિકીની વાળી તસવીરો જોઈને કહેશો આના માં-બાપ આને કાંઈ કહેતા નહિ હોય
બોલિવૂડ સ્ટાર આમિર ખાનની પુત્રી આયરા ખાન તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહી જનારા આમિર ખાન સોશિયલ મીડિયાથી દૂર જ રહે છે પરંતુ તેની લાડલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. આમિર ખાનની પુત્રી આયરા ખાન આ દિવસોમાં ખુબ ચર્ચામાં ચાલી રહી છે.
View this post on Instagram
આયરા ખાન અવાર નવાર બોયફ્રેન્ડની સાથે તેની એકથી એક જોરદાર તસવીરો ચાહકો સાથે શેર કરતી રહેતી હોય છે. તેવામાં હવે ફરી એક વખત આયરા ખાને બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી છે જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. આયરા ખાને આ તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.
View this post on Instagram
સામે આવેલી તસવીરમાં આયરા ખાન અને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે બાથરોબમાં નજર આવી રહ્યા છે. બેડરૂમમાં બંનેનો આ કોઝી અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તસવીરને શેર કરતા આયરા ખાને લખ્યું હતું કે મેચિંગ રોબ્સ, ડેટ નાઈટ અને સાથે જ નૂપુરને પણ ટેગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ કપલની તસવીર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને નેટીજન્સ આયરાના આ બોલ્ડ અંદાજ પર દિલ હારી બેઠા છે.
View this post on Instagram
આ પહેલા આયરા ખાને જન્મ દિવસ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તે તસવીરોએ ઇન્ટરનેટ પર કહેર વરસાવ્યો હતો. આયરાએ તેના માતા પિતા, બોયફ્રેન્ડ અને મિત્રો સાથે 25મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. આ દરમ્યાન આખા પરિવારે પુલ પાર્ટી કરી હતી અને આયરાએ બિકી પહેરીને પરિવાર સાથે કેક કાપી હતી.
તસવીરોમાં આયરાની સાથે આમિર, રીના, સોતેલો ભાઈ આઝાદ, બોયફ્રેન્ડ નૂપુર શિખરે, કિરણ રાવ અને તેના મિત્રો શામેલ હતા. આ પુલ પાર્ટીની કેટલીક તસવીરો આયરાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની સાથે આયરાએ તેના બેબાક અંદાજ અને હોટ ફોટોશૂટને લઈને પણ છવાયેલી રહેતી હોય છે. આયરાનું સોશિયલ મીડિયા આખું તેની હોટ તસવીરો અને વીડિયોથી ભરેલું છે. આયરાની આવી તસવીરો જોયા બાદ તેના બોલિવૂડ ડેબ્યુની કયાસ લગાવામાં આવી રહી છે. તસવીરો જોયા બાદ કહી શકાય છે આયરા રિયલ લાઈફમાં ગ્લેમરની બાબતે બોલિવૂડ અભિનેત્રીઓને જબરદસ્ત ટક્કર આપે છે.