બોયફ્રેન્ડ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે આમિર ખાનની લાડલી ઇરા ખાન, ચોંટી ચોંટીને...ઊફ્ફફ્ફ્ફ - Chel Chabilo Gujrati

બોયફ્રેન્ડ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે આમિર ખાનની લાડલી ઇરા ખાન, ચોંટી ચોંટીને…ઊફ્ફફ્ફ્ફ

જુના સાથે બ્રેકઅપ પછી ઇરા ખાને શોધી લીધો નવો બોયફ્રેન્ડ, જુઓ તસવીરો

બૉલીવુડ એકટર આમિર ખાનની દીકરી ઇરા ખાન બૉલીવુડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ પૈકી એક છે. ઇરા ખાન હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ઇરા ખાન તેન બોય ફ્રેન્ડને લઈને ચર્ચામાં આવી હતી. હાલમાં જ ફરી એક વાર ઇરા ખાન આ વાતને લઈને ચર્ચામાં આવી રહીછે. ઇરા ખાન તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pink Jam (@pink__jam)

ઇરા ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇરાએ બોલીવુડમાં ડેબ્યુ તો નથી કર્યું પરંતુ તેનું ફેન ફોલોઇંગ ઘણું છે. હાલ તો ઇરાએ એક પણ પોસ્ટ નથી કરી પરંતુ તેના કથિત બોયફ્રેન્ડ નૂપુર શિકારેની પોસ્ટને કારણે તે લાઇમલાઇટમાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

એક્ટર આમીરખાનએ તેના લગ્નની વર્ષગાંઠ ગુજરાતમાં મનાવી હતી. ગીર નેશનલ પાર્કથી વાઇલ્ડલાઇફ તસ્વીર ફિટનેસ કોચ નૂપુર શિકારેએ શેર કરી છે. નૂપુરની આ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.માનવામાં આવી રહ્યું છે કે, ઇરા ખાન આ ખાસ મોકા પર તેના પરિવાર સાથે વેકેશન મનાવવા પહોંચી હતી. નૂપુર શિકારેએ પણ જોઈન કર્યું હતું. આ પહેલા ઇરા અને નૂપુર શિકાર મહાબળેશ્વરમાં આમિર ખાનના ઘરે વેકેશનનો આનંદ માણ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં આમિર ખાનની દીકરી ઇરા ખાને ઇરા ખાનની વર્કઆઉટ કરતી તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરનાં કેપ્સનમાં લખ્યું હતું કે, હું નૂપુર શિકારે માટે મોડું કરી શકું છું જેથી તે ફ્રેમમાં આવી જાય. કોઈ તો અમારી તસ્વીર લો. આ તો હજુ બેબી સ્ટેપ છે.

 

View this post on Instagram

 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

કહેવામાં આવી રહ્યું છે કે, ઇરા ખાનએ નૂપુર શિકારેની મુલાકાત તેની માતા રીના દતા સાથે કરાવી હતી. રિપોર્ટ્સ મુજબ બંને તેના રિલેશનશિપને લઈને ગંભીર નજરે આવી રહ્યા છે. બંને સાથે તસ્વીર ઇન્સ્ટાગ્રામ રપ શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

Live 247 Media

disabled