બિકીની પહેરીને કેક કાપી આમિર ખાનની દીકરીએ, યુઝર્સ બોલ્યા બુરખો ક્યારે પહેરશો? પરિવાર સાથે ન જોવાય એવી બિકીની પહેરીને બોયફ્રેન્ડને ચોંટી ચોંટીને શરમાવી દે એવા ફોટોસ પડાવ્યા - Chel Chabilo Gujrati

બિકીની પહેરીને કેક કાપી આમિર ખાનની દીકરીએ, યુઝર્સ બોલ્યા બુરખો ક્યારે પહેરશો? પરિવાર સાથે ન જોવાય એવી બિકીની પહેરીને બોયફ્રેન્ડને ચોંટી ચોંટીને શરમાવી દે એવા ફોટોસ પડાવ્યા

સત્યમેવ જયતે માં ભાષણ આપતા આમિર ખાનની દીકરીએ પરિવાર સામે જ બિકીની પહેરીને બોયફ્રેન્ડને ચોંટી પડી – યુઝર્સ બોલ્યા બુરખો ક્યારે પહેરશો?

બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. આમિર ખાને પોતાની અત્યાર સુધીની કારક્રિદીમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે.ફિલ્મોની સાથે સાથે આમિર ખાન પોતાની પર્શનલ લાઈફને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. એવામાં તાજેતરમાં જ આમિર ખાનની લાડલી દીકરી આઈરા ખાને પોતાના  જન્મદિવસની શાનદાર રીતે ઉજવણી કરી હતી જેની તસવીરો પણ આઈરા ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે.જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.આઈરા ખાને રવિવારે પોતાના 25માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

આ ખાસ અવસર પર આઈરા ખાનના પિતા આમિર ખાન અને માં રીના દત્ત તથા આમિરનો દીકરો આઝાદ ખાન પણ તેની સાથે જોવા મળ્યા હતા. કેક પર લાગેલી મીણબત્તી ઓલાવતા આઈરાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયલર થઇ છે. જે અંદાજમાં આઈરાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે તેને જોઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે આઈરાએ પોતાના જન્મદિવસ પર પુલ પાર્ટી રાખી હતી. આઈરાએ કેક કટિંગ કરવાના સમયે બિકી પહેરી રાખી હતી જેને લીધે લોકોએ તેનો ઊધડી લઇ લીધો હતો અને તેને ખૂબ ટ્રોલ કરી હતી.

જયારે આમિર ખાન અને દીકરો આઝાદ પણ શર્ટ વગર જોવા મળ્યા હતા. શરુઆતમાં આઈરાએ પરિવાર સાથે સ્વિમિંગ પુલના પાણીમાં મસ્તી કરી હતી, જેના બાદ કેક કટિંગ કર્યું હતું,જેમાં આઈરાએ બિકી પહેરી રાખી છે. જો કે લોકોને આઈરાનું બિકી પહેરીને આવી રીતે કેક કટિંગ કરવું કઈ ખાસ પસંદ આવ્યું ન હતું અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.આ સિવાય આઈરા પોતાના બોયફ્રેન્ડ સાથે પણ જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

આઈરાના બોયફ્રેન્ડ નૂપુરે આ ઉજવણીની તસવીરો શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે માય લવ. આઈ લવ યુ સો મચ”..#happy #birthday #love’. જન્મદિવસની ઉજવણીની નવી તસવીરો સામે આવી છે જેમાં આયરાનો બોયફ્રેન્ડ નૂપુર તેના પર પ્રેમ લૂંટાવતો દેખાઈ રહ્યો છે. આ ખાસ મૌકા પર નૂપુરે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર તસવીરો શેર કરતી છે અને સુંદર કૈપ્શન પણ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Seetageeta (@seetageetacom)

સામે આવેલી તસવીરોમાંની એક તસવીરમાં આઈરા બિકી પહેરીને કેક કટિંગ કરી રહી છે, તો બીજી તસવીરમાં આઈરા ચેર પર બેઠેલી દેખાઈ રહી છે અને કેમેરાની તરફ સ્માઈલ કરી રહી છે, જ્યારે ત્રીજી તસવીરમાં નૂપુર અને આઈરા સ્વિમિંગ પુલમાં રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે.નૂપુરે આઈરાને ગળે લગાડેલી છે અને તેના તરફ પ્રેમથી જોઈ રહ્યો છે.આ સિવાય પોતાના ખાસ મિત્ર ડેનિયલ સાથે પણ નાની એવી પેસ્ટ્રી કટિંગ કરીને ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@viralkarr)

આઇરા ખાન તે સ્ટાર કિડ્સ માની એક છે જેણે બોલિવુડમાં ડેબ્યુ નથી કર્યું છતાં પણ લાઇમલાઇટમાં રહે છે. આઈરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.જો કે આ પહેલી વાર નથી કે આઈરાને આવી રીતે ટ્રોલ કરવામાં આવી હોય પહેલા પણ તે ઘણીવાર પોતાના આઉટફિટને લીધે ટ્રોલ થઇ ચુકી છે. જણાવી દઈએ કે આયરા ખાન મેન્ટલ હેલ્થના મુદ્દા પર ખુબ સજાગ રહે છે અને આ મુદ્દા પર ઘણીવાર વાત કરી ચુકી છે.

 

Uma Thakor

disabled