આમિર ખાનની દીકરી આઈએ હોટ હોટ બિકીની પહેરીને કર્યું કેક કટિંગ, તસવીરો જોતા જ બોલી ઉઠશો માં-બાપે આવા સંસ્કાર આપ્યા છે? - Chel Chabilo Gujrati

આમિર ખાનની દીકરી આઈએ હોટ હોટ બિકીની પહેરીને કર્યું કેક કટિંગ, તસવીરો જોતા જ બોલી ઉઠશો માં-બાપે આવા સંસ્કાર આપ્યા છે?

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ એવા અભિનેતા આમિર ખાન આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. આમિર ખાને પોતાની અતયાર સુધીની કારક્રિદીમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી છે.ફિલ્મોની સાથે સાથે આમિર ખાન પોતાની પર્શનલ લાઈફને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. એવામાં તાજેતરમાં જ આમિર ખાનની લાડલી દીકરી આઈરા ખાને પોતાના  જન્મદિવસની શાનદાર રીતે ઉજવણી કરી હતી જેની તસવીરો પણ આઈરા ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.આઈરા ખાને રવિવારે પોતાના 25માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર આઈરા ખાનના પિતા આમિર ખાન અને માં રીના દત્ત તથા આમિરનો દીકરો આજાદ ખાન પણ તેની સાથે જોવા મલ્યા હતા. કેક પર લાગેલી મીણબત્તી ઓલાવતા આઈરાની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયલર થઇ છે. જે અંદાજમાં આઈરાએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે તેને જોઈને લોકોએ તેને ટ્રોલ કરી હતી. તસવીરો જોઈને લાગી રહ્યું છે કે આઈરાએ પોતાના જન્મદિવસ પર પુલ પાર્ટી રાખી હતી. આઈરાએ કેક કટિંગ કરવાના સમયે બિકી પહેરી રાખી હતી જેને લીધે લોકોએ તેને ઊધડી લઇ લીધી હતી અને તેને ખૂબ ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Popeye ⚓ (@nupur_shikhare)

જયારે આમિર ખાન અને દીકરો આજાદ પણ શર્ટ લેસ દેખાઈ રહ્યા છે. શરુઆતામાં આઈરાએ પરિવાર સાથે સ્વિમિંગ પુલના પાણીમાં મસ્તી કરી હતી, જેના બાદ કેક કટિંગ કર્યું હતું,જેમાં આઈરાએ બિકી પહેરી રાકઃઈ છે. જો કે લોકોને આઈરાનું બિકી પહેરીને આવી રીતે કેક કટિંગ કરવું કઈ ખાસ પસંદ આવ્યું ન હતું અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.આ સિવાય આઈરા પોતાના બોયફ્રેન્ડ સાથે પણ જન્મદિવસની ઉજવણી કરી હતી.આ સિવાય પોતાના ખાસ મિત્ર ડેનિયલ સાથે પણ નાની એવી પેસ્ટ્રી કટિંગ કરીને ઉજવણી કરી હતી. આઈરાની ખાસ મિત્રએ ઇજવણીની તસવીરો પણ શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”હેપ્પી બર્થ ડે માય લવ. આઈ લવ યુ સો મચ”.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

આયરા ખાન તે સ્ટાર કિડ્સ માની એક છે જેણે બોલિવુડમાં ડેબ્યુ નથી કર્યું છતાં પણ લાઇમલાઇટમાં રહે છે. આઈરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.જો કે આ પહેલી વાર નથી કે આઈરાને આવી રીતે ટ્રોલ કરવામાં આવી હોય પહેલા પણ તે ઘણીવાર પોતાના આઉટફિટને લીધે ટ્રોલ થઇ ચુકી છે.

Uma Thakor

disabled