મલાઈકાનાં શો માં પર્ફોમ કરતી હતી સ્પર્ધક અને અચાનક જ તૂટી ગયું બ્લાઉઝનું હુક, પછી જે થયું તે…

હે ભગવાન, મલાઈકા ભાભીના ટીવી શોમાં એક સ્પર્ધક તે સમયે ઉપ્સ મોમેન્ટ નો શિકાર થઇ.. ન દેખાવાનું બધાને દેખાઈ ગયું જોઈ લેજો

જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી.જો કે સ્પર્ધકે તેની અસર પોતાના પરફરોમેન્સ કે પોતાના ચેહરા પર પડવા દીધી ન હતી. તે ગભરાયા વગર જ પરફોર્મ કરતી રહી અને આવી મુશ્કિલ ઘડીમાં પણ તેણે ખુદ ને યોગ્ય રીતે સંભાળી હતી. પરફોર્મન્સ પૂર્ણ થયા પછી મલાઈકા અરોરા એ પણ જયપુર થી આવેલી આ સ્પર્ધક ના ખુબ જ વખાણ પણ કર્યા હતા.

શો માં જયપુર ની તમન્ના શર્મા પહેલી સ્પર્ધક ના રૂપે સ્ટેજ પર પહોંચી હતી. તેના પછી તેમણે અક્ષય કુમાર ની ફિલ્મ ના આઈટમ નંબર ‘કુંડી મત ખડકાઓ રાજા…’ પર ડાંસ કરવાનું શરૂ કર્યું હતું. અમુક સમય પછી પરફોર્મ કર્યા પછી અચાનક જ તમન્ના ના બ્લાઉઝ નું બટન તૂટી ગયું. તેના છતાં પણ તમન્ના એ પોતાના હાથ થી પોતાના બ્લાઉઝ ને સંભાળ્યું અને કોઈપણ પ્રકારના ટેંશન વગર પોતાનું પરફોર્મનેસ પૂરું કર્યું હતું.

ડાન્સ પૂરો થયા પછી શો ની જજ મલાઈકા એ તમન્ના ને કહ્યું-તમે પહેલા બેકસ્ટેજ પર જઈને તમારા કપડા ને ઠીક કરીને આવો. તેના પછી જયારે તમન્ના પાછી સ્ટેજ પર આવી તો મલાઈકા એ તાળી વગાડતા તમન્ના ના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે-”તમે ખુબ જ સુંદરતાની સાથે ખુદ ને સંભાળી હતી, મને લાગે છે કે બધાની એજ બીક રહે છે કે સ્ટેજ પર આવતી વખતે દરેક કોઈ ગભરાઈ જાતા હોય છે. તમન્ના એ કહ્યું કે,”ડાન્સ ની વચ્ચે અચાનક આ હાદસો બનવો મારા માટે કોઈ ખરાબ સપનાની જેમ જ હતો.

અમુક સમય માટે મેં વિચાર્યું કે મારું પરફોર્મન્સ ઓછું થઇ જાશે પણ પછી મને લાગ્યું કે શો ચાલી રહ્યો છે માટે માટે મારું પફોર્મન્સ પૂરું કરવાનું જ છે”.

After post

disabled