35 વર્ષની ઉંમર થઇ તો પણ કુંવારી છે, હવે એવું ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ ઉતેજીત થઇ જશો...ઉફ્ફ્ફ્ફ કાતિલ ફિગર છે પણ - Chel Chabilo Gujrati

35 વર્ષની ઉંમર થઇ તો પણ કુંવારી છે, હવે એવું ફોટોશૂટ કરાવ્યું કે જોતા જ ઉતેજીત થઇ જશો…ઉફ્ફ્ફ્ફ કાતિલ ફિગર છે પણ

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરૈશી આ દિવસોમાં તેના પ્રોજેક્ટ્સને લઈને અવાર નવાર ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ તેની અપકમિંગ વેબ સિરીઝ મિથ્યાનું એલાન કર્યું છે જે ઝી5 પર આવશે. આ થ્રિલર સિરીઝમાં હુમા હિન્દીની ટીચરના કિરદારમાં નજર આવશે. આ વેબ સિરીઝમાં ભાગ્યશ્રીની છોકરી અવંતિકા દસાની ડેબ્યુ કરી રહી છે જે સ્ટૂડન્ટના કિરદારમાં હશે. હુમા આ દિવસોમાં તેની વેબ સીરીઝનો પ્રચાર તેની બોલ્ડ તસવીરો સાથે કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Huma S Qureshi (@iamhumaq)

પોતાના અભિનયથી લોકોના દિલ જીતી ચુકેલી અભિનેતી હુમા કુરૈશીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીલ તસવીરો શેર કરી છે. તસવીરોમાં હુમા કુરૈશી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીનો આ લેટેસ્ટ લુક જેને પણ જોયો તે લોકો તેના લુકના દીવાના થઇ ગયા હતા.

શેર કરેલી લેટેસ્ટ તસવીરમાં હુમા કુરૈશી કર્લી વાળમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે સાથે જ તેના ગ્રીન અને બ્લેક પ્રિન્ટેડ કોટ પેન્ટ પહેરેલું છે જે આગળની સાઇડથી ઓપન છે અને તેની અંદર હુમાએ ક્રોપ ટોપ પહેરેલું છે. આ તસવીરોમાં હુમા કુરૈશી અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં હુમા કુરૈશી ઝાડના પાંદળા સાથે પણ પોઝ આપતી નજર આવી રહી છે. તેની સાથે જ આખો પર કરેલો મેકઅપ તેના લુક પર ખુબ જ સુંદર લાગી રહ્યો છે.

તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ ચાહકોને દીવાના કરી રહ્યો છે. આ દરમ્યાન અભિનેત્રીનો એટિટ્યૂડ વખાણ કરવાને લાયક છે. ચાહકોની સાથે તમામ યુઝર્સ અભિનેત્રીના આ બોલ્ડ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે તેમજ લોકો તેના આ અવતારના દીવાના પણ થઇ ગયા છે.

આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીર શેર કરતા હુમા કુરૈશીએ કેપ્શનમાં લખ્યું હતું કે,’જંગલમાં શેરની…’મિથ્યા’ના પ્રમોશન માટે. હુમા ફિલ્મો અને વેબ સિરીઝ સિવાય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર તેની તસવીરો શેર કરતી હોય છે જેની પર ચાહકો જોરદાર પ્રેમ વરસાવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr)

હુમાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેને છેલ્લે અક્ષય કુમારની મલ્ટી સ્ટાટર ફિલ્મ ‘બેલ બોટમ’માં નજર આવી હતી. જોકે બોલિવૂડ સિવાય હુમા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ એક્ટિવ રહે છે. તેને જલ્દી અજીત કુમારના લીડ રોલ વાળી ફિલ્મ ‘વાલીમઇ’માં પણ નજર આવશે.

Live 247 Media

disabled