બિકીની પહેરીને હુસ્ન દેખાડતી આ અભિનેત્રીએ રમઝાનના દિવસે પહેરી લીધો બુરખો, વાયરલ થઇ રહી છે તસવીરો - Chel Chabilo Gujrati

બિકીની પહેરીને હુસ્ન દેખાડતી આ અભિનેત્રીએ રમઝાનના દિવસે પહેરી લીધો બુરખો, વાયરલ થઇ રહી છે તસવીરો

રમઝાનનો પાક મહિનો શરુ થઇ ગયો છે. ઇસ્લામના બધા પાક મહિનામાં એક રમઝાનના મહિનાની શરૂઆત દરેક મુસ્લિમમાં નમાજ અને રોઝા સાથે થાય છે. સામાન્ય માણસથી લઈને મુસ્લિમ સેલેબ્સ પણ રમઝાનના મહિનાનું સ્વાગત ખાસ ઈબાદતની સાથે કરતા હોય છે. તેવામાં રમઝાન મહિનાની શરૂઆત અભિનેત્રી હિના ખાને પણ ખાસ અંદાજમાં કરી હતી. તેના સ્ટાઈલિશ લુક અને બિકી પહેરીને હોટનેસનો તડકો લગાવવા વાળી અભિનેત્રી હિના ખાનનો નવા લુકે ચાહકોને હેરાન કરી દીધા છે.

અભિનેત્રી તેની દરેક અદાથી ચાહકોના દિલ પર રાજ કરવા વાળી બોલ્ડ અને ગ્લેમરસ હિના ખાને રમઝાનના પાક મહિનાની શરૂઆતમાં બુરખો પહેરીલી નજર આવી હતી. કાળા કલરના બુરખામાં સાદગી ભરેલી તસવીરો હિના ખાને તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેના પછી લોકોએ તસવીરોને ખુબ પસંદ કરી હતી. એક તસવીરમાં હિના ખાન તેની માતા સાથે નજર આવી રહી છે. હીનાની માતાએ પણ કાળા કલરના બુરખા અને કાળા સનગ્લાસ પહેરેલ નજર આવી હતી.

કાળા કલરના બુરખામાં માતા અને પુત્રીની જોડી ટ્વિનિંગ કરતા ખુબ સુંદર લાગી રહી છે. હિના ખાનની ગ્લેમરસ અને સ્ટાઈલિશ તસવીર ચાહકોને હંમેશા પસંદ આવતી હોય છે પરંતુ બુરખામાં અભિનેત્રીનો લુક પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. હિના ખાને કાળા કલરના બુરખા સાથે માથા પર સ્કાફ પણ પહેરેલો છે. હિનાએ બુરખા સાથે કાળા કલરના સનગ્લાસ પણ મેચ કર્યા હતા.

હિના ખાન તો રમઝાનના પાક મહિનાની ખાસ ઈબાદત કરી રહી છે અને રોઝા પણ રાખી રહી છે. હિના ખાન દરેક વર્ષે રમઝાનમાં તેની ઇફ્તારી અને સહરીની ઝલક પણ ચાહકો સાથે શેર કરતી હોય છે.

હિના ખાનની ગ્લેમરસ અને સ્ટાઈલિશ તસવીરો ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે પરંતુ આ કાળા કલરના બુરખામાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. હિનાએ તસવીરો શેર કરતા લખ્યું હતું કે ‘રમઝાન મુબારક’. હિનાએ શેર કરેલી તસવીરો પર લોકો તરફથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે અને સાથે સાથે કૉમેન્ટમાં રમઝાનની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

Live 247 Media

disabled