વિદેશમાં જઈને ઉપરના કપડાં કાઢી નાખ્યા ટીવીની સંસ્કારી વહુએ, હાથમાં દારૂ જોઈને લોકો ભડકીને બોલ્યા- શરમ કરો - Chel Chabilo Gujrati

વિદેશમાં જઈને ઉપરના કપડાં કાઢી નાખ્યા ટીવીની સંસ્કારી વહુએ, હાથમાં દારૂ જોઈને લોકો ભડકીને બોલ્યા- શરમ કરો

હિના ખાન પર લોકો બરાબરના બગાડ્યા કહ્યું કે છે કઈંક તો શરમ કર, 10 તસ્વીરો જોઈને લોકોને આંખે અંધારા આવી ગયા

હાલમાંજ ઘણા બૉલીવુડ સેલેબ્સ માલદીવથી વેકેશન મનાવીને પરત ફર્યા છે. સોનાક્ષી સિન્હાથી લઈને ન્યુલી મેરિડ કપલ કાજલ અગ્રવાલ એન ગૌતમ કિચલુ હનીમૂન મનાવવા માટે માલદીવ્સ ગયા હતા.

સેલેબ્સના માલદીવ્સ જઈને ચીલ કરવાનો સિલસિલો ઘણું પણ યથાવત છે. હાલમાં જ એક્ટ્રેસ હીના ખાન તેના માતા-પિતા અને બોયફ્રેન્ડ રોકી જૈસવાલ સાથે માલદીવ્સ પહોંચી હતી. હિના ખાન માલદીવ્સથી તેની હોટ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે.

ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંસ્કારી વહુ અક્ષરાનો રોલ નિભાવનાર હિના ખાન પણ માલદીવ્સ વેકેશનનો આનંદ માણવા ગઈ હતી. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસ્વીર શેર કરી છે. હિના ખાને બિકીનીમાં એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એક્ટ્રેસ બ્લુ હોટ પોઝ દેતી નજરે ચડી રહી છે. આ સિવાય એક્ટ્રેસએ ફરી એક તસ્વીર શેર કરી છે. જેમાં તે એકદમ બોલ્ડ લાગી રહી છે.

આ તસ્વીરમાં હિના ખાન બીચ કિનારે બેઠી છે. હિના સેમી નજરે આવી રહી છે. હિના ખાને સફેદ બ્લેન્કેટથી ખુદને કવર રાખ્યું છે. આ તસ્વીરમાં હિના ખાન katill લાગી રહી છે. હાથમાં વાઈનનો ગ્લાસ સાથે નજરે ચડી છે. આ તસ્વીરને લઈને ટ્રોલ પણ કરવામાં આવી છે.

યુઝર્સે લખ્યું હતું કે, શરમ નથી આવતી મુસ્લિમોનું નામ ડુબાડે છે. અન્ય એક યુઝર્સે બોલ્યા હતા કે, કપડાં પહેરતા ભૂલી ગઈ ભાભીજી.આ અગાઉ પણ અભિનેત્રીએ તેના કેટલાક ફોટા શેર કર્યા હતા જેમાં તે બિકીનીમાં અને ક્યાંક નોર્મલ આઉટફિટમાં જોવા મળી રહી છે. હિનાની માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે હિના ખાન ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રી તેની પર્સનલ અને પ્રોફેશનલ બંને વિશે ખૂબ ચર્ચામાં છે.

તાજેતરમાં હિના સિનિયર તરીકે બિગ બોસ 14 માં પહોંચી હતી. અહીં તેમની સાથે સિદ્ધાર્થ શુક્લા અને અભિનેત્રી ગૌહર ખાન પણ જોવા મળ્યા હતા. આ સિવાય અભિનેત્રી ઘણીવાર તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે જોવા મળે છે.

જણાવી દઈએ કે હિના અને રોકી જયસ્વાલ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને એકબીજા વિશે ખૂબ જ પઝેસિવ છે. બંને ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ (2009) ના સેટ પર મળ્યા હતા. હિના ખાને 2009માં યે રિશ્તા ક્યા કહલાતા હૈથી ડેબ્યુ કર્યું હતું. હિના ખાન અને રોકીના સંબંધ જગજાહેર છે. હિના બિગ બોસ, ખતરો કે ખિલાડી જેવા રિયાલિટી શોમાં પણ કામ કરી ચૂકી છે. હિના થોડા દિવસો પહેલા એકતા કપૂરના શો કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાનું પાત્ર ભજવી રહી હતી.

હિનાએ કયામત, પર્ફેકટ બ્રાઈડ, ચાંદ છુપા બાદલ મેં, સાથ નિભાના સાથિયા, વારિસ જેવા શોમાં કામ કર્યું છે. 2013માં ઇસ્ટર્ન આઈ મેગેઝીનમાં ટોપ 50 સેક્એસ્ટ એશિયન વુમનના લિસ્ટમાં હિનાનું નામ શામેલ હતું.

divyansh

disabled