વરસાદમાં બેકાબુ થયા હિના ખાન-શાહીર શેખ,રફ્તા-રફ્તા પિઘલે દિલ....ઈશ્કના રંગમાં ભીંજાયા, કુંવારી હિનાએ ખુબ રોમાન્સ કર્યો જુઓ - Chel Chabilo Gujrati

વરસાદમાં બેકાબુ થયા હિના ખાન-શાહીર શેખ,રફ્તા-રફ્તા પિઘલે દિલ….ઈશ્કના રંગમાં ભીંજાયા, કુંવારી હિનાએ ખુબ રોમાન્સ કર્યો જુઓ

ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ફ્રેડન્સની જોડીમાં શામેલ એવા  હીના ખાન અને શાહીર શેખે અલગ અલગ કીર્દારોમાં અલગ જ છાપ છોડી છે. બંને કલાકાર ખુબ જ લોકપ્રીય છે અને અનેકવાર સ્ક્રીન શેર કરી ચુક્યા છે. અમુક સમય પહેલા જ બંનેનું વિડીયો સોન્ગ ‘બરસાત’રિલીઝ થયું હતું, જેને દર્શકોએ એ ખુબ પસંદ કર્યું હતું. એવામાં હવે બંને એકવાર ફરીથી નવું વિડીયો સોન્ગ ‘રુનઝુન’ લઈને આવી રહ્યા છે, જેમાં બને વચ્ચે ગજબનો રોમાન્સ જોવા મળી રહ્યો છે.

 

કપલ ઘણા સમયથી પોતાના આવનારા વીડિયો સોન્ગની પોસ્ટ શેર કરતા આવ્યા છે એવામાં અને કપલે ગત દિસવોમાં તેનું પોસ્ટર પણ રિલીઝ કરીને જાણકારી આપી હતી. એવામાં હવે હીનાએ શાહીર સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે,જેમાં બંને બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.જયારે બીજી તસ્વીરમાં બને વ્હાઇટ અનેડ પિન્ક આઉટફિટમાં એકદમ રોમેટિંક મૂડમાં જોવા મળી રહ્યા છે.

તસવીરો અને પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કેબને એકવાર ફરીથી રોમાન્સનો તડકો લગાવવાના છે, એવામાં 24 ઓગસ્ટના રોજ આ સોન્ગ રિલીઝ થઇ ચૂક્યું છે,જે દર્શકોએ ખુબ પસંદ કર્યું છે. વીડિયોમાં કપલ વરસાદમાં એકદમ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે. હીના ખાન પણ બેકલેસ બ્લેક સાડીમાં એકદમ ગજબની દેખાઈ રહી છે.વીડિયોમાં વરસાદમાં ભીંજાયેલી હીના શાહીરની બાહોમાં લપેટાયેલી પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by DRJ Records (@drjrecords)

હીના ખાને અમુક તસવીરો શેર કરીને જાણકારી આપી હતી કે તેનું નવું સોન્ગ રુનઝુન 24 ઓસ્ટરના રોજ રિલીઝ થવાનું છે. અને રોમેન્ટિક અંદાજમાં કેપ્શન પણ લખ્યું હતું. હીનાએ લખ્યું કે,”ઉફ્ફ જાન પર બન આઈ હૈ”. વિડીયો જોઈને લોકોએ કમેન્ટ સેક્શનમાં #Shahina લખીને ખુબ પ્રશંસા કરી છે.

yc.naresh

disabled