હિના ખાને બાથટબમાં સુતા સુતા એવું કર્યું કે...ફેન્સની આંખો બહાર આવી ગઈ - Chel Chabilo Gujrati

હિના ખાને બાથટબમાં સુતા સુતા એવું કર્યું કે…ફેન્સની આંખો બહાર આવી ગઈ

ટીવીની ખુબસુરત સંસ્કારી વહુની બાથરૂમની તસવીરો વાયરલ, બધા વચ્ચે ભૂલથી પણ ખોલી ન દેતા

સ્ટાર પ્લસ ધારાવાહિક “યે રિશ્તા કયા કહેલાતા હે”માં અક્ષરાના નામથી ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી હિના ખાન ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. ટીવીની સંસ્કારી વહુ અક્ષરા શો છોડ્યા પછી ઘણી જ ગ્લમેરસ અને બોલ્ડ થઇ ગઇ છે.

તેની પોપ્યુલારિટી બિગબોસમાં આવ્યા બાદ તો ખૂબ જ વધી ગઇ છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીર શેર કરી છે. જે ખૂબ વાયરલ થઇ રહી છે. હિના ખાન આજે સોશિયલ મીડિયા પર કોઈ સેંસેશનથી કમ નથી અને તે ઘણીવાર પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર આગ લગાવતી જોવા મળે છે.

ફરી એકવાર, હિના ખાને તેના ગ્લેમરસ ફોટોશૂટથી ધમાલ મચાવી છે, આ લેટેસ્ટ તસવીરોમાં હિના ખાન સફેદ સ્ટ્રીપ્સવાળા લાલ ડ્રેસમાં બાથટબમાં બેસી તેનો કિલર લુક બતાવતી જોવા મળી રહી છે. હિના ખાન હંમેશા પોતાની જાતને ફેશનથી અપડેટ રાખે છે, તે જાણે છે કે તેના ફેન્સને શું ગમશે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હિના ખાનના કરોડો ફેન્સ છે તે બધા તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. તસવીરો શેર કરતાં હિના ખાને કેપ્શન લખ્યું- હેલો બ્યુટીફૂલ. આ તસવીરોમાં હિના ખાને કાનમાં ગોલ્ડન કલરની બુટ્ટી અને પગમાં કાળા રંગના સેન્ડલ પહેર્યા છે, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર, હિના ખાન તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ગભરાટ સર્જતી રહે છે. નાના પડદાની જાણીતી અભિનેત્રી હિના ખાને હવે ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે. તેણે શોર્ટ ફિલ્મો કરી છે. સાથે જ તેને ગાવામાં પણ રસ છે. તેણે સ્ટાર પ્લસની સુપરહિટ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેણે અક્ષરાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. તેનો ભાઈ આમિર ખાન એક ટ્રાવેલ એજન્સી કંપનીનો માલિક છે. મનોરંજનની દુનિયા સાથે કોઈ સંબંધ ન હોવા છતાં, હિનાએ અહીં પોતાની ઓળખ બનાવી.

અભિનેત્રી હિના ખાન એજ્યુકેશનનું નામ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ શિક્ષિત અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તેણે 2009માં CCA સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુરુગ્રામમાંથી MBA પૂર્ણ કર્યું.

Live 247 Media

disabled