સંસ્કારી ખાન અભિનેત્રીએ શરમજનક ગાઉન પહેર્યું, મોટી મોટી સાઈઝ ચોખ્ખી દેખાઈ ગઈ, જુઓ ફોટાઓ - Chel Chabilo Gujrati

સંસ્કારી ખાન અભિનેત્રીએ શરમજનક ગાઉન પહેર્યું, મોટી મોટી સાઈઝ ચોખ્ખી દેખાઈ ગઈ, જુઓ ફોટાઓ

સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવી ઘરે-ઘરે ફેમસ થયેલી ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હિના ખાન પોતાના બોલ્ડ ફોટોશૂટ માટે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હિના ખાનના ચાહકો તેમની ફેવરિટ એક્ટ્રેસની તસવીરોની આતુરતાથી રાહ પણ જોતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

ત્યારે હિના ખાને ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોશૂટ્સની તસવીરો શેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. હિના ખાને ફિલ્મફેર એવોર્ડ માટે ડીપનેક ગાઉન પહેર્યું હતું અને તેણે આ જ લુકમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. હિના ખાને હાલમાં જ તેનું ફોટોશૂટ કરાવ્યું છે. આ પછી હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan (@realhinakhan)

હિના ખાને પોતાના ફોટોશૂટ દરમિયાન અલગ-અલગ પોઝ આપ્યા છે. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ હિના ખાનની સ્ટાઈલને પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો શેર કરતા હિના ખાને કહ્યું છે કે તે ફિલ્મફેર એવોર્ડ માટે તૈયાર છે. હિના ખાનની સુંદરતાના ચાહકો ઘણા વખાણ કરી રહ્યા છે. હિના ખાને ડીપ નેક ગાઉન પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Hinakhan.Fanpage (@swati_hinaholics)

હિના ખાનની તસવીરો જોઈને તેના ચાહકો નિસાસો નાખી રહ્યા છે. હિના ખાને ક્યારેક કેમેરા સામું જોઈને તો ક્યારેક સાઈડ બાજુ જોઈ તસવીરો ક્લિક કરાવી. હિના ખાનની દરેક તસવીર તેના ચાહકોને પસંદ આવી રહી છે. હિના ખાનની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by LimeLight (@limelightinsta)

લગભગ દરેક હિના ખાનની બોલ્ડનેસ વિશે વાત કરી રહ્યા છે. હિના ખાન માટે આ પહેલીવાર નથી જ્યારે તેણે આવી તસવીરો શેર કરી હોય અને તે ચર્ચામાં આવી ગઇ હોય. આ પહેલા પણ હિના ખાન ઘણી વખત પોતાના બોલ્ડ ફોટો ફેન્સ સાથે શેર કરી ચુકી છે.

જણાવી દઇએ કે, હિના ખાને ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. હિના ખાનને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાથી ઘણી ઓળખ મળી છે. હિના ખાને ટીવી શો કરવા સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિના ખાને રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.

Live 247 Media

disabled