ટીવીની સંસ્કારી વહુ અક્ષરાએ કરાવ્યુ ગજબનું ફોટોશૂટ, ગ્રીન ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રી લાગી ગ્લેમરસ - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી વહુ અક્ષરાએ કરાવ્યુ ગજબનું ફોટોશૂટ, ગ્રીન ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રી લાગી ગ્લેમરસ

ફુલ શર્ટમાં કેવી હોટ દેખાય છે ટીવીની સંસ્કારી વહુ, ફિગર જોઈને લાળ ટપકી જશે

આ દિવસોમાં અભિનેત્રી હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે વેકેશન માણી રહી છે.હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર ફેન્સ સાથે તેના લેટેસ્ટ ફોટો શેર કરીને હેડલાઇન્સ બનાવતી રહે છે. ઇજિપ્તમાં ફરતી હિનાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેનો કૂલ લુક જોવા મળી રહ્યો છે. રેટ્રો લુકના ટચ સાથે હિનાની સ્ટાઇલ શાનદાર છે. ઇજિપ્તમાં ફરતી હિનાએ ચાહકો સાથે ઘણી તસવીરો અને રીલ શેર કરી છે. જેમાં તે ડેનિમ મિડ ​​લેન્થ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. જેની થાઈ હાઈ સ્લિટ આ સ્કર્ટને ગ્લેમરસ બનાવવા માટે કાફી છે.

હિનાએ આ ડેનિમ થાઈ હાઈ સ્કર્ટ સાથે ગ્રીન ટોપ મેચ કર્યું છે. આ ક્રોપ ટોપ ફુલ સ્લીવ ફિટિંગમાં છે. જે ઈજિપ્તના સૂર્યના કારણે થતા ટેનિંગથી બચાવવા માટે યોગ્ય છે. હિના એક ઐતિહાસિક ઈમારતની આસપાસ ઉભા રહીને કોલરવાળા ક્રોપ ટોપ સાથે ફોટોશૂટ કરાવી રહી છે. જેમાં તે પારદર્શક શેડના ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. હિના પોનીટેલમાં સ્કાર્ફ પહેરેલી જોવા મળી રહી છે. જે હિનાને રેટ્રો લુક આપી રહી છે.

હિનાના ડાર્ક લિપ કલર અને ગ્લોઈંગ ક્લિયર સ્કિન સાથે રોઝી ચિક્સ તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યાં છે અને આ સિમ્પલ લુકમાં પણ હિના ખૂબસૂરત લાગી રહી છે. બીજી તરફ હિનાએ આ આઉટફિટને ફ્લેટ ફૂટવેર સાથે મેચ કર્યો છે. આ ફોટોઝમાં હિનાની ગ્લેમરસ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. હિના ખાનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે, જેના પર ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

હિના ખાનના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જે તેના ફોટો પર પ્રેમ વરસાવતા અને કમેન્ટ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ટીવી સિવાય હિના ખાને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર હિના ખાન પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી ધમાલ મચાવે છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી હિના ખાન તેની તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હિના ખાનેે તેની ખૂબસુરતી અને અભિનયના દમ પર બોલિવુડમાં પણ તેનો પગ મૂક્યો છે. હિના તેના હોટ અંદાજ માટેે જાણિતી છે.નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે. હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે.

હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી. આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે.ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.”યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી હિના ખાન હવે ફિલ્મોમાં પણ નજર આવવા લાગી છે.

તેણે તેના અભિનયની છાપ ફિલ્મો સુધી પણ છોડી છે. ટીવીની સંસ્કારી વહુ હિના ખાન હવે ઘણી ગ્લેમરસ અને હોટ થઇ ગઇ છે. હિના ખાન છેલ્લે “બિગબોસ 14″માં જોવા મળી હતી. તે તેમાં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી.હિના ડેમેજ્ડ 2 અને અનલોક જેવી વેબ સિરીઝમાં અભિનય કરતી જોવા મળી છે.

Live 247 Media

disabled