ટીવીની સંસ્કારી વહુએ ગ્રીન બિકીની જેવાં જોઈને યુઝર્સે પૂછ્યું, ટીવીમાં તો ખુબ સંસ્કાર દેખાડો છો, અસલ જીવનમાં કેમ આવા બોલ્ડ કપડાં પહેરો છો - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી વહુએ ગ્રીન બિકીની જેવાં જોઈને યુઝર્સે પૂછ્યું, ટીવીમાં તો ખુબ સંસ્કાર દેખાડો છો, અસલ જીવનમાં કેમ આવા બોલ્ડ કપડાં પહેરો છો

હિના ખાન એક એવી અભિનેત્રી છે જેની ફેન ફોલોઇંગ કરોડોમાં છે. હિના ખાન ટીવીની સૌથી વધારે ફોલો કરનારી અભિનેત્રીમાંની એક છે. હિનાના લુક અને ડ્રેસિંગ સેન્સના ચાહકો દીવાના છે. કદાચ આ જ કારણ છે કે જ્યારે પણ હિના તેની કોઈ તસવીર કે વીડિયો પોસ્ટ કરે છે તો ફેન્સ તેને વાયરલ કરી દે છે. હાલમાં જ હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. નાના પડદા પર પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

સાથે જ તે પોતાની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતતી રહે છે. જો કે આ વખતે હિના પોતાના બોલ્ડ એક્ટથી લોકોને ક્લીન બોલ્ડ કરી રહી છે. અભિનેત્રી હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરી છે. હિના ખાને બીચ પર વેકેશન માણતી વખતે તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ ગ્રીન સ્વિમસૂટમાં જોઈ શકાય છે.

તમને જણાવી દઈએ કે, આ તસવીરો અબુ ધાબીની છે, જ્યાં હિના હાલમાં રજાઓ માણી રહી છે. ફોટો શેર કરતી વખતે, હિનાએ તેના કેપ્શનમાં “સોક અપ ધ સન હોન” લખ્યું છે. હિનાની પોસ્ટને થોડા જ સમયમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ગઇ હતી. પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “હવે મને ખબર પડી કે ગરમી કેમ વધારે છે”. ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “બીચ પરી લાગી રહ્યા છો તમે”.

ચાહકો પોસ્ટ પર હાર્ટ એન્ડ ફાયર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. આ સ્વિમસૂટમાં હિના તેના પરફેક્ટ ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હિના ખાને પ્રિન્ટેડ શ્રગ પણ કેરી કર્યુ છે. મિનિમલ મેકઅપ, સનગ્લાસ અને ગોલ્ડન નેકલેસ એક્ટ્રેસના લુકમાં વધારો કરી રહ્યા છે. હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક તસવીરમાં અભિનેત્રીએ ધૂમ મચાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Celebs (@officialcelebz)

તમને જણાવી દઈએ કે હિના ખાનના ઈન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફોલોઅર્સ છે.હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તેની દરેક પોસ્ટ જોઈને ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે.નાના પડદા પર અક્ષરાનાં રોલથી લોકોના દિલમાં જગ્યા બનાવનાર હિના ખાન મનોરંજનની દુનિયામાં જાણીતું નામ છે.

હિના ખાન ટીવીની સાથે-સહતે બોલીવુડમાં પણ તેની પકડ જમાવી ચુકી છે. હિના ખાનને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’થી જ મળી હતી. આ શોમાં તેની ઇમેજ એક સીધી-સાદી સંસ્કારી વહુની બની ગઈ છે.ટીવીમાં સીધી સાદી નિભાવનાર હિના ખાન તેની રિયલ લાઈફમાં બેહદ બોલ્ડ છે. હિના ખાન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયામાં દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Awesome TV (@awesomeitv)

“યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી હિના ખાન હવે ફિલ્મોમાં પણ નજર આવવા લાગી છે. તેણે તેના અભિનયની છાપ ફિલ્મો સુધી પણ છોડી છે. ટીવીની સંસ્કારી વહુ હિના ખાન હવે ઘણી ગ્લેમરસ અને હોટ થઇ ગઇ છે. હિના ખાન છેલ્લે “બિગબોસ 14″માં જોવા મળી હતી. તે તેમાં તોફાની સિનિયર તરીકે જોવા મળી હતી.

Live 247 Media

disabled