મોહમ્મદ શમીની પત્નીએ શેર કર્યા બોલ્ડ ફોટોસ, જોઈને ક્રિકેટના ચાહકો અનુષ્કાને પણ ભૂલી ગયા- જુઓ તસ્વીરો - Chel Chabilo Gujrati

મોહમ્મદ શમીની પત્નીએ શેર કર્યા બોલ્ડ ફોટોસ, જોઈને ક્રિકેટના ચાહકો અનુષ્કાને પણ ભૂલી ગયા- જુઓ તસ્વીરો

ઉફ્ફ… શું મદહોશ ફિગર છે…7 PHOTOS જોઈને અનુષ્કા, ધનશ્રીને પણ ભૂલી જશો

ક્રિકેટર મોહમ્મદ શમીની એક્સ વાઈફ હસીન જહાં આજકાલ ઘણી ચર્ચામાં છે. ભારતીય ક્રિકેટર મોહમમદ શમી અને તેની પત્ની હસીન જહાંના સંબંધ સારા નથી. આજકાલ બંને અલગ રહે છે. હસીને જહાંએ શમી પર ઘણા આરોપ લગાવ્યા હતા.

આ બધા વચ્ચે હસીન જહાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા ઘણા દિવસોથી ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેના કારણે તે ટ્રોલ થવાનો વારો આવ્યો હતો.

આ બાદ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસ્વીર શેર કરી બબાલ મચાવી દીધી છે. હસીન જહાંએ ઘણી તસ્વીર શેર કરી હતી જેમાં વેસ્ટર્ન આઉટફિટમાં કંઈક એક્સ્પોઝિગ પોઝ દેતી નજરે ચડે છે. આ તસ્વીર બાદ કમેન્ટ કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા દિવસોથી રમઝાનના નામ પર ઘણા લોકોએ હસીન જહાંએ ઘેરવાની કોશિશ કરી હતી. પરંતુ હસીન જહાંએ તે લોકોને ડાન્સ વિડીયો અને તસ્વીર શેર કરી ચઢાવવાનું હસરૂ કરી દીધું હતું. ઇન્સ્ટાગ્રામ પર એક સાથે ઘણી તસ્વીર શેર કરી છે જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી છે. આ તસ્વીરમાં હસીન જહાંએ એકદમ બિન્દાસ નજરે આવી રહી છે.હસીન જહાંએ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, હકીકતમાં ગૈરતમંદોનો દેખાયો છે. આ દુનિયા ખરાબ માણસોથી ભરેલી છે. હું પરવાહ કરું જેના પર ખુદાની રહેમત છે.

હસીન જહાંએ પર્સનલ સેલ્ફી પણ શેર કરી હતી જેમાં તે બોલ્ડ અંદાજમાં નજરે આવી રહી હતી. ટ્રોલર્સ ખરાબ કમેન્ટથી અજાણ હસીન જહાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે, હસીન જહાંએ ટ્રોલર્સને કેવી રીતે જવાબ આપશે તે તો એવી રીતે અંદાજમાં જવાબ આપે છે.

હસીન જહાં અને મોહમ્મદ શમીના લગ્ન બાદ તુરંત બાદ એક તસ્વીર સામે આવી હતી. ત્યારે પણ શમીને ઘણીં ટ્રોલ કરવામાં આવી હતી. બાદમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા બંને અલગ થઇ ગયા હતા.

મોહમ્મ્દ શમી અને હસીન જહાંની એક દીકરી પણ છે. સોશિયલ મીડિયામાં હસીન જહાં અને શમીને દીકરી માટે સાથે રહેવાની સલાહ આપે છે. ઇન્ડિયન ક્રિકેટ ટિમના ફાસ્ટ બોલર મોહમ્મ્દ શમી છેલ્લા ઘણા મહિનાથી તેના પ્રદર્શનને લઈને મેદાન પર છવાઈ ગયો છે. હાલમાં વર્લ્ડકપમાં મોહમ્મ્દ શમીએ ખુબ સારો દેખાવ કર્યો છે.

ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયા બાદ વર્લ્ડ કપમાં તેને જગ્યા મળી હતી. છેલ્લી 2 મેચ દરમિયાન 8 વિકેટો લીધી હતી. મેચમાં ભલે સારો દેખાવ કર્યો હોય પરંતુ તેની પર્સનલ લાઈફમાં વારંવાર સમસ્યા આવીને ઉભી રહે છે. ત્યારે મોહમ્મ્દ શમીની પત્નીએ ફરી એકવાર ગંભીર આરોપ લગાવ્યા છે. બુધવારે મોહમ્મ્દ શમીની પત્ની હસીન જહાંએ ફેસબુકમાં એક પોસ્ટ શેર કરી નારાજગી વ્યક્ત કરી હતી.

હસીન જહાંએ ફેસબુક પર પોસ્ટ કરીને મોહમ્મ્દ શમીને લફંગો કહ્યો હતો. ત્યારબાદ આ પોસ્ટ લગાતાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહી છે. તો બીજી તરફ શમીનાં સમર્થકો અફઘાનિસ્તાનની વિરુદ્ધ હેટ્રિક અને વેસ્ટ ઇન્ડિયાનો વિરુદ્ધમાં પ્રદર્શન કરી જશ્ન માનવી રહ્યા છે.

પત્ની હસીન જહાંએ ફેસબુકમાં પોસ્ટ કરી ટીક-ટોકમાં મહિલાઓને ફોલો કરવાના કારણે પતિ શમીને સાચું-ખોટું સાંભળવ્યું હતું. શમીએ જે મહિલાઓને ટિક્ટોક ફોલો કરે છે તેના એકાઉન્ટના સ્ક્રીન શોટ શેર કરી હસીન જહાંએ શમીને બેશરમ કહ્યું હતું.

હસીને લખ્યું હતું કે, ‘લફંગા શમી અહમદનું ટિક્ટોક એકાઉન્ટ ખોલ્યું છે. જેમાં 97 ફોલોઅર છે. જેમાંથી 90 છોકરીઓ છે. બેશર લફંગો છે.એક બાળકીનો પિતા હોવા છતાં શરમથી છી….’2018ના આઇપીએલ નબળ મોહમ્મ્દ શમી અને હસીન જહાંના વ્યવહારિક જીવન ખરાબ ચાલી રહ્યું છે. હસીને શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો.

અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સમાધાનની વાત થઇ હતી. પરંતુ બન્ને વચ્ચે કોઈ મન મેળ ના આવતા તક્લીફ વધી ગઈ હતી. ત્યારબાદ બન્ને એક પણ વાર મળ્યા નથી.થોડા દિવસ પહેલા એક વ્હોટ્સએપ ગ્રુપમાં શમીનો ફોટો જોઈને હસીન જહાંએ નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમ વતી ન્યુઝિલેન્ડના પ્રવાસમાં દમદાર પ્રદર્શન કર્યું હતું.ફેબ્રુઆરી મહિનામાં મીડિયમ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના પરિવારમાં નાનકડી પરી અવતરી હતી. મોહમ્મદ શમીએ આ ખબર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને તેમના પ્રશંસકોને આપી હતી.

શમીએ સાથે નવજાત બાળકીની તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી હતી.ઉલ્લેખનીય છે, કે મોહમ્મદ શમીની ક્રિકેટના મેદાન પરથી લાઇફ જેટલી ટફ નથી તેટલી હાલ તેની આંતરિક જિંદગીમાં મુશ્કેલીઓ આવી રહી છે.

તેમની પત્ની હસન જહાંએ તેમના પર મેચ ફિક્સીંગ અને બીજી છોરીઓ સાથે સબંધોનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, હસીને શમીના મોટા ભાઈ ઉપર રેપપનો પણ આરોપ મૂકેલો.

Live 247 Media

disabled