ગુડ્ડુ ભૈયાની બહેનનું ફિગર જોઈને અંદરથી હચમચી ઉઠશો, શો માં ખુબ સંસ્કારી બહેન બનતી હતી
સુપરહિટ વેબસિરીઝ મિર્ઝાપુર તો તમને યાદ જ હશે. આ બંને ભાગ ખુબ જ હિટ રહ્યા હતા. આ વેબસરીઝ રિલીઝ થયા પછી ચારે બાજુ હલ્લો મચી ગયો હતો અને ઘણા લોકો દ્વારા જોવામાં આવી ચુકી છે. સિરીઝમાં ગુડ્ડુ ડિમ્પી પંડિતનો કિરદાર અભિનેત્રી હર્ષિતા ગૌરે નિભાવ્યો હતો.આ વેબ સિરીઝ હર્ષિતા માટે ટર્નિંગ પોઇન્ટ હતો જે તેના માટે એક નવું પગલું હતું.
View this post on Instagram
હર્ષિતા ગૌર સોશિયયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને ચાહકો માટે પોતાની નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.એવામાં એકવાર ફરીથી હર્ષિતાએ પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકો પોતાના હોશ ખોઈ ચુક્યા છે.હર્ષિતાની આ તસવીર ખુબ શેર કરવામાં આવી રહી છે.
View this post on Instagram
પહેલી તસવીર તે ઓફ શોલ્ડર ટોપ પહેરી રાખ્યું છે અને બીજી તસવીર તે કોર્ટના બટન ખોલીને પોઝ આપી રહી છે જેને જોઈને ચાહકોના દિલોમાં ખલબલી મચી ગઈ છે. તસ્વીર શેર કરીને હર્ષિતાએ લખ્યું કે,”તમે લેન્સની સામે ખોટું નહિ બોલો”. યુઝરોએ તેની તસવીર પર હોટનેસ ઓવરલોડેડ, હોટી, આગ લગાવી દીધી ઉફ્ફ જેવી કમેન્ટ્સ આપી છે અને સાથે લોકો ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
હર્ષિતા સોશિયલ મીડિયા પર હુસ્નનો જલવો વિખેરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને લાખો લોકો ફોલો કરે છે.તેની દરેક તસવીરોમાં હર્ષિતા ખુબ જ સુંદર લાગી રહી છે અને સાથે જ તે ખુબ જ બોલ્ડ પણ લાગી રહી છે. તેની દરેક તસવીરો ચાહકોનું દિલ જીતી લે છે. હર્ષિતાની તસવીરો જોઈને ચાહકો ખુબ ક્રેઝી બની જાય છે.
View this post on Instagram
જણાવી દઈએ કે હર્ષિતા મૂળ દિલ્લીની રહેનારી છે. તેનો જન્મ એક ડોક્ટર ફેમિલીમાં થયો છે. તે યુથ બેસ્ડ શો સાડા હકનો હિસ્સો રહી ચુકી છે પણ તેને સૌથી વધારે લોકપ્રિયતા મિર્ઝાપુર દ્વારા મળી હતી. તે સેક્રેડ ગેમ્સ-2માં પણ જોવા મળી હતી. તેણે આ સિરીઝમાં મૈરીનો કિરદાર નિભાવ્યો હતો. તેના સિવાય હર્ષિતા રહને દો ઝરા અને યે દિલ જેવા મ્યુઝિક શોમાં કામ કરી ચુકી છે.