આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર મિસ યુનિવર્સએ શર્ટના બટન ખોલી રસ્તા પર કરાવ્યુ એવું ફોટોશૂટ કે...જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર મિસ યુનિવર્સએ શર્ટના બટન ખોલી રસ્તા પર કરાવ્યુ એવું ફોટોશૂટ કે…જુઓ તસવીરો

કાતિલાના અદાઓથી લોકોને કાયલ કરવાવાળી મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધૂ અવાર નવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેના ફોટા અને તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ફરી એકવાર હરનાઝે પોતાની સુંદરતાનો જાદુ બતાવ્યો છે અને તેનું આ રૂપ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. હરનાઝ કૌર સંધુ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેના ફોટા અને વીડિયોથી ચાહકોને દિવાના બનાવે છે. મિસ યુનિવર્સ 2021 હરનાઝ કૌર સંધુની સુંદરતા પર આખી દુનિયા દીવાની છે. હરનાઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે. હવે ફરી એકવાર હરનાઝનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. હરનાઝે કેમેરા સામે એવા પોઝ આપ્યા છે, જેને જોઈને ફેન્સ પણ બેકાબૂ થઈ રહ્યા છે.

આ તસવીરો હરનાઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.તે સફેદ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. આ સાથે તેણે સિલ્વર બ્રાલેટ પહેર્યું છે. હરનાઝે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે વ્હાઇટ કલરની બેગ પણ કેરી કરી છે. હરનાઝે મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ગેટઅપમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટોશૂટમાં હરનાઝે ચશ્મા પહેરીને કિલર પોઝ આપ્યા છે. આ તસવીરોમાં હરનાઝ શર્ટના બટન ખોલતી જોવા મળી રહી છે. હરનાઝનું આવું રૂપ જોઈને તેના ફેન્સ પાગલ થઈ રહ્યા છે. મિસ યુનિવર્સની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

Live 247 Media

disabled