જયારે બંધ રૂમમાં વિકિની કેટરીના કિસ કરી રહી હતી આ વૃદ્ધ ઉંમરના મર્દને અને અમિતાભ બચ્ચને પકડી લીધ હતા રંગે હાથ - Chel Chabilo Gujrati

જયારે બંધ રૂમમાં વિકિની કેટરીના કિસ કરી રહી હતી આ વૃદ્ધ ઉંમરના મર્દને અને અમિતાભ બચ્ચને પકડી લીધ હતા રંગે હાથ

રૂમ બંધ કરીને તસતસતું ચુંબન કરી રહ્યા હતા કેટરીના અને આ મોટી ઉમર વાળો … પછી જે થયું

બોલિવુડની સક્સેસફુલ અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ છે. તેણે બોલિવુડમાં અમિતાભ બચ્ચન અને ગુલશન ગ્રોવર સ્ટારર ફિલ્મ “બૂમ” થી ડેબ્યુ કર્યુ હતું. પરંતુ તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. કેટરીના કૈફ જલ્દી જ ફિલ્મ “અંધાધૂન”ના ડાયરેક્ટર શ્રીરામ રાઘવનની અપકમિંગ ફિલ્મમાં જોવા મળવાની છે.

આ ફિલ્મમાં તે સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે જોવા મળશે. આ વચ્ચે કેટરીનાની ડેબ્યુ ફિલ્મ “બૂમ”થી જોડાયેલો કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઘણી હિટ ફિલ્મો આપી ચૂકેલી કેટરીના કૈફે વર્ષ 2003માં આવેલી આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું.

આ ફિલ્મમાં તે તેના બોલ્ડ સીનને લઇને ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવર વચ્ચે લીપલોક સીન હતો, જેના માટે તેણે પ્રેક્ટિસ પણ કરી હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન ગુલશન ગ્રોવરે જણાવ્યુ કે, ફિલ્મ “બૂમ” માટે જે કિંસિંગ આપવાનો હતો તે તેમના કરિયરનો સૌથી મુશ્કિલ સમય હતો. તે માટે તેમણે 2 કલાક સુધી પ્રેક્ટિસ કરવી પડી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, તે આ કિસિંગ સીનને લઇને ઘણા નર્વસ હતા. આ માટે તેમણે બંધ રૂમમાં કેટરીના સાથે ઘણીવાર સ્મુચ કરવાની પ્રેક્ટિસ પણ કરી હતી. તેમણે એ પણ જણાવ્યુ કે, તેઓ જયારે સ્મુચ સીનની પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક અમિતાભ બચ્ચન આવી ગયા અને તેમણે બધુ જ જોઇ લીધું.

જો કે, અમિતાભ બચ્ચને તેમણે ચીયર કર્યુ અને ત્યાંથી ચાલ્યા ગયા. ગુલશને જણાવ્યુ કે, તે બાદ તો તેમનો સ્ટ્રેસ વધી ગયો હતો. તેમણે કહ્યુ કે, જયારે બંને ડાયરેક્ટર સામે હતા, સીન શુટ કરવા માટે ડાયરેકટરે કેટરીનાને ટેબલ પર આવવા કહ્યુ અને ગુલશનનો કોલર પકડીને સ્મુચ કરવા કહ્યુ હતું. આ સમયે ગુલશન થોડા સમય માટે તો ઘણા શોક્ડ રહી ગયા પરંતુ કેટરીનાએ કન્ફિડન્સ સાથે આ સીનને કર્યો હતો. જયારે કેટરીના ઇન્ડસ્ટ્રીમાં પોપ્યુલર થઇ ગઇ ત્યારે આ સીનને લઇને ઘણી કોન્ટ્રોવર્સી થઇ હતી.

કેટરીના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ “સૂર્યવંશી”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવુડ ખિલાડી અક્ષય કુમાર પણ જોવા મળશે. આ ઉપરાંત તે સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ “ભૂત’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર પણ સામેલ છે.

Live 247 Media

disabled