અરર જ્યારે બંધ રૂમની અંદર કિસ કરી રહ્યા હતા ગુલશન ગ્રોવર અને કેટરીના કૈફ, ત્યારે અમિતાભ બચ્ચને રંગે હાથ પકડ્યા હતા અને પછી

28 વર્ષ મોટા મર્દ સાથે હોંઠ પર હોંઠ ચડાવીને ગંદુ ગંદુ કરતા ઝડપાઇ હતી કેટરીના – જોઈ લો PHOTOS

ફિલ્મોમાં આપણે ઘણા બોલ્ડ સીન જોપતા હોઈએ છીએ, પરંતુ પડદા પાછળ પણ કેટલાક એવા સીન થતા હોય છે જેની ખબર ના તમને હોય છે, ના બીજાને, અને વર્ષો પ[શી કેટલીક વાતો એવી રીતે ખુલતી હોય છે જાણે કોઈના કાંડ ખુલ્યા હોય, આવી જ એક વાત 17 વર્ષ પછી સામે આવી છે, જેમાં ગુલશન ગ્રોવર અને કેટરીના કૈફ એકબીજાને કિસ કરતા હતા અને ત્યાંજ રૂમની અંદર અમિતાભ પહોંચી ગયા હતા.

2003માં આવેલી એક ફિલ્મ “બૂમ” ના શૂટિંગની દરમિયાનની આ વાત છે, આ ફિલ્મની અંદર અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવરે કામ કર્યું હતું, હવે આ ફિલ્મ આવ્યાના 17 વર્ષ પછી તેની ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ બંને 17 વર્ષ પછી એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે, આ ફિલ્મમાં અમિતાભ કેટરિનાના પિતાનો રોલ નિભાવશે. આ ફિલ્મનું નામ ડેડલી છે.

અભિનેત્રી કેટરિના કેફ હાલમાં ખુબ જ ચર્ચિત અભિનેત્રી તેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ “બૂમ”થી કરી હતી, ડાયરેક્ટર કૈજાદ ગુસ્તાદની આ ફિલ્મ બોલ્ડ કન્ટેન્ટના કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મની અંદર કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવર વચ્ચે એક લિપલોક સીન હતું, જેના માટે ગુલશને મુશ્કેલી થઇ રહી હતી.

વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં ગુલશન ગ્રોવરે જણાવ્યું હતું કે: “બૂમ ફિલ્મ એક સીન દરમિયાન હું ખુબ જ નર્વસ હતો, એટલે જ બંધ ઓરડાની અંદર મેં ઘણીવાર કેટરીના સાથે સ્મૂચ કરવાની પ્રેક્ટિસ કરી હતી.

ગુલશને જણાવ્યું હતું કે જયારે રે રૂમની અંદર સ્મૂચ કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ અમિતાભ બચ્ચન રૂમનો દરવાજો ખોલી અને અંદર આવી ગયા અને તેમને બધું જ જોઈ લીધું, જો કે તેઓ સમજતા હતા કે આ ફિલ્મના સીન માટે છે માટે તેમને પણ ચીયર કર્યું હતું, પરંતુ ત્યારબાદ મારી હાલત વધુ ખરાબ બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by مسکان خان (@m.u.s.k.a.n.08)

ગુલશન ગ્રોવર માટે બૂમ ફિલ્મનબુ આ સીન સૌથી મુશ્કેલી સીન હતું,  આ સીન શૂટ કરવામાં આમ્રે બે કલાક લાગી ગયા હતા, તેની શૂટિંગ પણ દુબઈની હોટેલ બુર્જ અલ અરબમાં કરવામાં આવ્યું હતું.

ફિલ્મના આ સીનમાં કેટરીના કૈફ દ્વારા એક ટેબલ ઉપર બેસી અને ગુલશન ગ્રોવરનો કોલર પકડી તેને કિસ કરવાની હતી, ગુલશન આ સીનમાં શોક થઇ ગયા હતા કારણ કે તેને આ સીનની પ્રેક્ટિસ જ નહોતી કરી પરંતુ કેટરીનાએ આ સીનને બહુ જ સારી રીતે નિભાવ્યું હતું.

જયારે કેટરીના ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં પ્રખ્યાત થવા લાગી હતી ત્યારે તેના આ સીનની ખુબ જ ટીકા પણ કરવામાં આવી હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ચાલી નહોતી, આ ફિલ્મને જેકી શ્રોફની પત્ની આયશા શ્રોફ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી.

disabled