ટીવી ઇન્ડસ્ટ્રીની ખુબ જ બોલ્ડ અભિનેત્રી ટીના દત્તાએ શેર કરી ખુબ જ બોલ્ડ તસવીરો, ફેન્સ બોલ્યા આ શું દેખાડી દીધું? શરમ આવે છે

બધા કપડાં ઉતાર્યા પછી સંસ્કારી અભિનેત્રીએ કરાવ્યું ગજબનું ફોટોશૂટ, આંખોની પાપં ફરાકવી નહિ શકો- ફેન્સ બોલ્યા શરમ છે કે નહિ

ટીવીની દુનિયામાં એક જ સિરિયલથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી ટીના દત્તાનું નામ સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ છે. ટીના ક્યારેક ટોપલે તો ક્યારેક બોલ્ડ ફોટોશૂટ કરાવીને લોકોને સરપ્રાઈઝ આપતી રહેતી હોય છે. અભિનેત્રીએ ફરી એક વાર ખુબ જ બોલ્ડ બિકીમાં ફોટોશૂટ કરાવ્યું છે કે ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. ટીનાએ ફરી એકવાર તેના સ્ટનિંગ લુકથી તહેલકો મચાવી દીધો છે.

ટીના દત્તાએ થોડા સમય પહેલા જ તેના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો. આ તસવીરોમાં તેણે બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. ટીના દત્તાએ શેર કરેલી તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટીના દત્તાનું આ લેટેસ્ટ ફોટોશૂટ પણ દર વખતની જેમ ખૂબ જ ગ્લેમરસ હતું જેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા હતા.

ટીનાએ ફ્લોરલ કલરની બિકી પહેરી છે. આ સાથે આંખને તડકાથી બચાવવા માટે બ્લેક શેડ્સ પણ પહેર્યા છે. સ્વિમસૂટ સાથે તેણે પોતાના વાળને ઓપન સ્ટાઇલમાં રાખ્યા છે. આ સ્વિમસૂટ સાથે ટીનાએ મિનિમલ મેકઅપ કરીને પોતાની સુંદરતા વધારી છે. આ લુકમાં ટીના એકદમ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. ટીનાની બિકીના ડીપ કટ પરથી તેની ટોન્ડ બોડી ફિટનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેટલીક તસવીરોમાં ટીના સીધી ઊભી રહીને પોઝ આપતી જોવા મળે છે જ્યારે કેટલીક તસવીરોમાં તે ઉંઘીને પોઝ આપતી જોવા મળે છે. ટીનાનો આ ગ્લેમરસ લુક ફરી એકવાર ઈન્ટરનેટનો પારો વધારી રહ્યો છે. જ્યાં એક તરફ ટીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે તો બીજી તરફ લોકો ટીનાની આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા જ સમયમાં ટીના દત્તાની આ તસવીરોને 8,715થી વધુ લાઈક્સ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times)

વાયરલ થઈ રહેલી તસવીરોમાં ટીના દત્તા ઝુલા પર સૂતી અને પોઝ આપતી જોવા મળે છે. આ લુકમાં ટીના ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ટીના આ સમયમાં સ્ક્રીન પર બહુ એક્ટિવ નથી, પણ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાના હોટ તસવીરો દ્વારા ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.