સાડીમાં નહિ પરંતુ બિકીમાં કર્યો આ છોકરીએ "ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ" લોકોએ કહ્યું, "ખરેખર મજા કરાવી દીધી !" જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

સાડીમાં નહિ પરંતુ બિકીમાં કર્યો આ છોકરીએ “ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ” લોકોએ કહ્યું, “ખરેખર મજા કરાવી દીધી !” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ કોઈને કોઈ વીડિયો ચર્ચામાં આવતો હોય છે, ઘણા વીડિયો તો એવા હોય છે જેને વારંવાર જોવાનું મન થતું હોય છે. તો ઘણા લોકો ફિલ્મી ગીતો પર પણ પોતાના અલગ સ્ટેપથી ડાન્સ કરતા હોય છે અને તેના વીડિયો પણ  વાયરલ થઇ જતા હોય છે. હાલ પણ એવી જ એક છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને “ટીપ ટીપ બરસા” ગીત પર ડાન્સ કરીને આગ લગાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Seerat Saini (@seeratsaini)

અક્ષય કુમાર અને રવીના ટંડનની ફિલ્મ મોહરામાં આવેલું ગીત “ટીપ ટીપ બરસા પાની” એ સમયે ખુબ જ વાયરલ થયું હતું. આ ગીત પર આજે પણ ઘણા લોકો પોતાના ડાન્સ વીડિયો બનવતા હોય છે, ત્યારે એ ગીતમાં રવીના સાડી પહેરીને જોવા મળી હતી. પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં આ યુવતી બિકીમાં દરિયા કિનારે આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Seerat Saini (@seeratsaini)

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે એક છોકરી દરિયા કિનારે બિકીમાં ઉભી છે અને ત્યારે જ બેકગ્રાઉન્ડમાં ટીપ ટીપ બરસા ગીત વાગે છે. આ છોકરી બિકી પહેરીને ઉભી છે અને ગીત વાગતા જ ડાન્સ સ્ટેપ કરવાનું શરૂ કરી દે છે. તેના આ ડાન્સ સ્ટેપને લોકોએ પણ ખુબ જ પસંદ કર્યો થયો અને તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Seerat Saini (@seeratsaini)

આ વીડિયોને સીરત સૈની નામની ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 16 ઓગસ્ટના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે પણ આ વીડિયોને લોકોએ એટલો જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને 48 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે તો 77 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. હજારો લોકો કોમેન્ટ કરીને તેના ડાન્સની પ્રસંશા પણ કરતા જોવા મળ્યા.

Uma Thakor

disabled