અંદર કંઈપણ પહેર્યા વગર સલમાનના ભાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે પારદર્શક ડ્રેસમાં દેખાડી હોટ અદાઓ, જુઓ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક - Chel Chabilo Gujrati

અંદર કંઈપણ પહેર્યા વગર સલમાનના ભાઈ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે પારદર્શક ડ્રેસમાં દેખાડી હોટ અદાઓ, જુઓ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જોર્જિયાએ એકવાર ફરીથી પોતાની હોટ તસ્વીર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તસ્વીરોમાં જોર્જિયાનો એકદમ હોટ અંદાજ જોવા મળ્યો છે. જોર્જિયાએ આ ફોટોશૂટમાં સ્કિન કલરનું હાઈ થાઈ સ્લીટ ગાઉન પહેરી રાખ્યું છે. આ આઉટફિટ સાથે જોર્જિયાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને મેચિંગ હાઈ હિલ્સ પણ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

જોર્જિયાનો ડ્રેસ જોઈને લાગી રહ્યું છે કે તે પારદર્શીય પોલિબેગમાંથી બનાવવામાં આવ્યો છે કેમ કે તેનો ડ્રેસ એટલો પારદર્શીય છે કે જોઈને લાગી રહ્યુ છે કે તેણે અંદર કંઈપણ પહેર્યું નથી. જોર્જિયાના આ ડ્રેસમાં તેના થાઈ
પર એટલું ડીપ કટ લાગેલું છે કે તેના થાઈ અને ટેટુ ફ્લોન્ટ થઇ રહ્યા છે. જોર્જિયાનો આ લુક અત્યાર સુધીનો સૌથી બોલ્ડ લુક માનવામા આવી રહ્યો છે.

આ બોલ્ડ ડ્રેસમાં જોર્જિયાને જોતા જ લોકો પાણી પાણી થઇ ગયા છે. જોર્જિયાએ આ  આઉટફિટમાં અલગ અલગ એકથી એક હોટ પોઝ આપ્યા છે. તસવીરો શેર કરીને જોર્જિયાએ કેપ્શનમા લખ્યું કે,”90s પ્રોમ નાઈટ જેવી વાઈબ્સ આવી રહી છે”. લોકોએ જોર્જિયાને આ લુકમાં ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે.

તેની દરેક સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે. જોર્જિયાની આ સ્ટાઈલ જોયા પછી ચાહકોનું માનવું છે કે તે અરબાઝ ખાનની એક્સ વાઇફ અને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઈકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે, જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે.

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.

આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕T (@bollywoodstreaming)

ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે જોર્જિયાની ઉમર 30 વર્ષની છે અને અરબાઝ ખાન 54 વર્ષના છે. ઉંમરનું આટલું અંતર હોવા છતાં પણ ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એકસાથે જોવા મળે છે. ખાન પરિવારના દરેક ફંક્શનમાં પણ જોર્જિયા હાજર રહે છે.જોર્જિયાએ પોતાના થાય પર ટેટુ કરવાયેલું છે અને તે અવારનવાર ફોતોષતુંમાં પોતાનું ટેટુ ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.

yc.naresh

disabled