અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે જીમમાંથી બહાર આવતા જ નીકાળી દીધુ ટોપ, બ્લેક બ્રા માં ભરાવદાર સાઈઝ દેખાઈ રહી છે જોઈ લો - Chel Chabilo Gujrati

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે જીમમાંથી બહાર આવતા જ નીકાળી દીધુ ટોપ, બ્લેક બ્રા માં ભરાવદાર સાઈઝ દેખાઈ રહી છે જોઈ લો

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડનેસ પર પ્રભુત્વ ધરાવે છે. તે તેની ફિટનેસનું ઘણુ જ ધ્યાન રાખે છે અને તેને અવાર નવાર પેપરાજીઓ દ્વારા જીમ જતા કે આવતા સ્પોટ પણ કરવામાં આવે છે, ત્યારે હાલમાં જ જોર્જિયા વર્કઆઉટ સેશન પછી મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન જોર્જિયાની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હતી. જોર્જિયા તેની આ તસવીરોને લઈને ટોક ઓફ ધ ટાઉન પણ બની હતી.

જોર્જિયાના લુકની વાત કરીએ તો આ દરમિયાન તે વર્કઆઉટ લૂકમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી. જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છો કે જોર્જિયાએ પોતાનું ટોપ ઉતારીને કમર પર બાંધ્યું હતું અને એક્ટ્રેસ બ્લેક બ્રાલેટમાં બોલ્ડ લાગી રહી છે. આ પહેલીવાર નથી કે જોર્જિયાની આવી બોલ્ડ સ્ટાઇલ જોવા મળી હોય. આ હસીના દરરોજ એક કરતા વધુ બોલ્ડ સ્ટાઈલમાં સ્પોટ થતી રહે છે.

જોર્જિયાની આવી તસવીરો જોયા બાદ ફેન્સ તેની સરખામણી મલાઈકા સાથે કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે લોકોને જોર્જિયા એન્ડ્રિયાની અને કેટરિના કૈફ વચ્ચે ઘણી સામ્યતા જોવા મળી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ જોર્જિયા એન્ડ્રિયાનીનો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેના પર ચાહકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. એકે લખ્યું છે ‘વાહ’ જ્યારે બીજા એકે લખ્યું, ‘કેટલી સુંદર ચાલ.’

ત્યાં અન્ય એકે લખ્યું, ‘આ તો કેટરિના જેવી લાગે છે.’ બીજાએ લખ્યું, બીજી કેટરિના ક્યાંથી આવી. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન અને જોર્જિયાની ઉંમરમાં 20 વર્ષથી વધારનું અંતર છે. અરબાઝ ખાન 54 વર્ષનો છે, ત્યાં તેની ગર્લફ્રેન્ડ અને ઇન્ટરનેશનલ મોડલ અને ડાન્સર જોર્જિયા એન્ડ્રિયાની 32 વર્ષની છે. જો કે, ઉંમરના આ અંતર પછી પણ ચાહકોને બંનેની જોડી ખૂબ જ સુંદર અને મનોહર લાગે છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

અને લગભગ દરરોજ તેની બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જોર્જિયા અને અરબાઝની જોડી તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. આ સાથે જ બધા આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી અરબાઝ ખાને લગ્નને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે.

આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled