55 વર્ષનો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ મલાઈકાને પાડી દે એવી હોટ છે, ભરાવદાર સુડોળ ફિગર જોઈને આંખો પટપટાઇ નહિ શકો - Chel Chabilo Gujrati

55 વર્ષનો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ મલાઈકાને પાડી દે એવી હોટ છે, ભરાવદાર સુડોળ ફિગર જોઈને આંખો પટપટાઇ નહિ શકો

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર અવાર નવાર બિકી તસવીરો પણ શેર કરે છે અને સનસની ફેલાવી દે છે. હાલમાં જોર્જિયા ભારતમાં છે અને મુન્નારની આસપાસ ફરે છે.

મુન્નારમાં વેકેશન એન્જોય કરતી વખતે અભિનેત્રીએ તેના કાતિલાના બિકી ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જોર્જિયાએ સફેદ અને લાલ કલર કોમ્બિનેશનની બિકી પહેરી છે અને કિલર પોઝ આપી રહી છે. એટલું જ નહીં, જોર્જિયાના આ બિકી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ આકર્ષક છે. તસવીરોમાં જોર્જિયા દર વખતની જેમ તેની બોલ્ડનેસની હદ પાર કરતી જોવા મળે છે. અભિનેત્રી કેરળમાં છે અને ત્યાંથી તેણે પોતાના હોટ ફોટા શેર કર્યા છે.

આ ફોટોઝમાં એક્ટ્રેસ હંમેશની જેમ ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. બિકી પહેરીને અભિનેત્રીએ બાથટબમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તસવીરોમાં એક્ટ્રેસ પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ બિકી ફોટોઝમાં એક્ટ્રેસ પોતાની સુંદરતાનો જાદુ પણ ફેલાવતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોર્જિયા ઘણી જ બોલ્ડ અને હોટ લાગી રહી છે. જણાવી દઇએ કે, આ પહેલા જોર્જિયા શોર્ટ્સ પહેરીને ઝૂલતી જોવા મળી હતી.

અભિનેત્રીના આ ફોટા પણ ખૂબ વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે, જોર્જિયા અને અરબાઝ ખાન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે.જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે.

તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.બોલિવુડ હંગામા સાથે ઇન્ટરવ્યુમાં જોર્જિયાએ એકવાર કહ્યુ હતુ કે, અરબાઝને તે ઘણુ પહેલાથી ઓળખે છે. લોકો તેમના વિશે જે વિચારે અને કહે તેમને કોઇ ફર્ક પડતો નથી. જયારે પણ અમે લગ્ન કરીશુ બધાને જાણકારી આપવામાં આવશે.

ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.

Live 247 Media

disabled