એક તો ગજબનું હુસ્ન અને એમાં પણ હદથી વધારે ડીપનેક ડ્રેસ, અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું ફિગર જોઇ મોઢામાં આંગળા નાખી દેશો - Chel Chabilo Gujrati

એક તો ગજબનું હુસ્ન અને એમાં પણ હદથી વધારે ડીપનેક ડ્રેસ, અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડનું ફિગર જોઇ મોઢામાં આંગળા નાખી દેશો

જાહેરમાં ઉપરનું ચોખ્ખું દેખાડી રહી છે અરબાઝ ખાનની જુવાન ગર્લફ્રેન્ડ, ફિગર જોઇ મોઢામાં આંગળા નાખી દેશો

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ઘણી જ ખૂબસુરત છે અને તે અવાર નવાર તેની હોટ તસવીરોને લઇને છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા અરબાઝ ખાન સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે.તે ઘણીવાર જીમ જતા-આવતા કે પછી વોક માચે સ્પોટ થાય છે. મલાઇકાની જેમ જોર્જિયા પણ પેપરાજીઓની ફેવરેટ છે. જોર્જિયા ક્યાંય પણ જાય પેપરાજીઓ તેને પોતાના કેમેરામાં કેદ કરવાનું ભૂલતા નથી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

જો ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

દિવાળી પાર્ટી બાદ બોલિવૂડમાં હેલોવીન પાર્ટીની ધૂમ મચી હતી. તાજેતરમાં યોજાયેલી હેલોવીન પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ લિસ્ટમાં સારા અલી ખાનથી લઈને શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર સુધી અનેક સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

આ પાર્ટીમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પણ પહોંચી હતી અને જોર્જિયાના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. જોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. તેના આ લુકને જોયા બાદ લોકો માત્ર જોર્જિયા એન્ડ્રિયાનીને જોતા જ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તસવીરોમાં જોર્જિયા એન્ડ્રિયાની હદથી વધારે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. લોકો તેના આ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે. જોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. જોર્જિયા એન્ડ્રિયાની આ પાર્ટીમાં બ્લેક ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેનો આ લુક આવતા જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો. આ તસવીરોમાં જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ટાઇટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

જોર્જિયા એન્ડ્રિયાનીના આ હેલોવીન પાર્ટીના લુકે લાઇમલાઇટ લૂંટી લીધી હતી. આ પાર્ટીમાં તે સૌથી બોલ્ડ લાગી રહી હતી. તેની હોટનેસ જોતા જ બની રહી હતી. જોર્જિયા એન્ડ્રિયાનીના ડ્રેસની સાથે તેનો મેકઅપ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. તેની લિપસ્ટિકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

એક તસવીરમાં જોર્જિયા તેના બોયફ્રેન્ડ અરબાઝની પૂર્વ પત્ની મલાઈકા અરોરાની જેમ પોઝ આપતી જોવા મળી હતી. જોર્જિયા એન્ડ્રિયાનીનો આ ડ્રેસ હદથી વધારે ડીપનેક હતો અને તેના કારણે તેના મોટાભાગના ક્લીવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. હેલોવીન પાર્ટીનું આયોજન સ્ટારકિડ્સના બેસ્ટફ્રેન્ડ ઓહરાને કર્યું હતું, જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે જોર્જિયા અરબાઝ ખાન કરતા ઘણી નાની છે. બંને વચ્ચે ઉંમરનું ઘણુ અંતર છે પરંતુ તે છત્તાં પણ બંને વચ્ચે ગાઢ પ્રેમ છે. બંનેને અવાર નવાર સાથે સ્પોટ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા પર અવાર નવાર બિકી તસવીરો પણ શેર કરે છે અને સનસની ફેલાવી દે છે. હાલમાં જોર્જિયા ભારતમાં છે અને મુન્નારની આસપાસ ફરે છે.

મુન્નારમાં વેકેશન એન્જોય કરતી વખતે અભિનેત્રીએ તેના કાતિલાના બિકી ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જોર્જિયાએ સફેદ અને લાલ કલર કોમ્બિનેશનની બિકી પહેરી છે અને કિલર પોઝ આપી રહી છે. એટલું જ નહીં, જોર્જિયાના આ બિકી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ આકર્ષક છે. તસવીરોમાં જોર્જિયા દર વખતની જેમ તેની બોલ્ડનેસની હદ પાર કરતી જોવા મળે છે. અભિનેત્રી કેરળમાં છે અને ત્યાંથી તેણે પોતાના હોટ ફોટા શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled