ગ્રીન ટ્રાઉઝર અને ક્રોપ ટોપમાં સ્પોટ થઇ દિગ્ગજ ખાનની જુવાન ફટકડી ગર્લફ્રેન્ડ, ટાઈટ ટોપમાં ઉભરાઈ આવી હોટનેસ - Chel Chabilo Gujrati

ગ્રીન ટ્રાઉઝર અને ક્રોપ ટોપમાં સ્પોટ થઇ દિગ્ગજ ખાનની જુવાન ફટકડી ગર્લફ્રેન્ડ, ટાઈટ ટોપમાં ઉભરાઈ આવી હોટનેસ

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે.

તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.તેની દરેક સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે. જોર્જિયાની આ સ્ટાઈલ જોયા પછી ચાહકોનું માનવું છે કે તે અરબાઝ ખાનની એક્સ વાઇફ અને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઈકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે.

તમને જણાવી દઈએ કે જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે, જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે. એવામાં એકવાર ફરીથી જોર્જિયા મુંબઈમાં સ્પોટ કરવામાં આવી છે. અવાર નવાર જોર્જિયા જીમની બહાર આકર્ષક સ્પોર્ટસવેરમાં સ્પોટ કરવામાં આવે છે. એવામાં ગત દિવસોમાં જોર્જિયા ફરીથી જિમ લુકમાં જોવા મળી હતી. આ સમયે જોર્જિયાએ ગ્રીન એડિડાસ સ્પોર્ટ્સ પેન્ટ અને ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી.

આ આઉટફિટ સાથે જોર્જિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઇટ મેકઅપ કર્યો હતો.આ સિવાય જોર્જિયાએ એકદમ સિમ્પલ સ્લીપર્સ પહેર્યા હતા.જોર્જિયાનાં હાથમાં પાણીની બોટલ પણ હતી જેને જોઈને લાગી રહ્યું છે કે તે જીમમાં વર્કઆઉટ કરીને નીકડી છે. આ સમયે જોર્જિયાએ એટલું ટાઈટ ટોપ પહેર્યું હતું કે તેના આંતરવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અને તેની હોટનેસ ઉભરાઈ રહી હતી.

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.

આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે જોર્જિયાની ઉમર 30 વર્ષની છે અને અરબાઝ ખાન 54 વર્ષના છે. ઉંમરનું આટલું અંતર હોવા છતાં પણ ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એકસાથે જોવા મળે છે. ખાન પરિવારના દરેક ફંક્શનમાં પણ જોર્જિયા હાજર રહે છે.જોર્જિયાએ પોતાના થાય પર ટેટુ કરવાયેલું છે અને તે અવારનવાર ફોતોશૂટમાં પોતાનું ટેટુ ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.

Uma Thakor

disabled