સલમાન ખાનનો ભાઈ મલાઈકા પછી આ વિદેશી ફટકડીને પટાવી ગયો, ગરમાગરમ ફિગર જોઈને શ્વાસ અધ્ધર થઇ જશે - Chel Chabilo Gujrati

સલમાન ખાનનો ભાઈ મલાઈકા પછી આ વિદેશી ફટકડીને પટાવી ગયો, ગરમાગરમ ફિગર જોઈને શ્વાસ અધ્ધર થઇ જશે

55 વર્ષીય અરબાઝ ખાન આ દિવસોમાં તેના કરતા ઘણી નાની જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવાને લઇને ચર્ચામાં છે. આ બંનેના સંબંધો ત્યારથી ચર્ચામાં છે જ્યારે અરબાઝે મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને જોર્જિયા વચ્ચે ઉંમરનું અંતર વધારે હોવા છતાં પણ બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે.

ખાસ વાત એ છે કે અરબાઝની ગર્લફ્રેન્ડ સિવાય જોર્જિયા તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. જોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેની દરેક સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે. જોર્જિયાની આ સ્ટાઈલ જોયા પછી ચાહકોનું માનવું છે કે તે અરબાઝ ખાનની એક્સ વાઇફ અને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઈકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે, જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે.

એવામાં એકવાર ફરીથી જોર્જિયા મુંબઈમાં સ્પોટ કરવામાં આવી છે. અવાર નવાર જોર્જિયા જીમની બહાર આકર્ષક સ્પોર્ટસવેરમાં સ્પોટ કરવામાં આવે છે.જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by 100Kclicks (@100kcameraclicks)

ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. એવામાં એકવાર ફરીથી જોર્જિયાએ પોતાનો હોટ વિડીયો શેર કરીને લોકોના દિલોમાં ખલબલી મચાવી દીધી છે. જોર્જિયાએ હાલમાં જ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે પિન્ક ટુપીસ પહેરીને સ્વિમિંગ પુલના પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

જોર્જિયાએ પિન્ક પ્રિન્ટેડ બ્રાલેટ પહેરી છે અને નીચે પિન્ક પ્રિન્ટેડ સ્કાર્ફથી પોતાનો ભાગ કવર કર્યો છે.આ આઉટફિટ સાથે જોર્જિયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે. જોર્જિયાએ બૂમરેંગ રીલ પણ શેર કરી છે જેમાં તે પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે,વીડિયો શેર કરીને જોર્જિયાએ ગોવા કેપ્શન પણ આપ્યું છે, જેનાથી એ અંદાજો લગાવી શકાય છે એ હાલ જોર્જિયા વેકેશનના મૂડમાં છે જેના માટે તેણે ગોવા પસંદ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by JaiTV (@jaitvcom)

તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Fimlybites (@flimybites_)

તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે.

જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

yc.naresh

disabled