પેન્ટ પહેર્યા વગર જ અરબાઝ ખાનની 24 વર્ષ નાની પ્રેમિકાએ કરાવ્યું ફોટોશૂટ, ફેન્સ બોલ્યા ન દેખાવાનું દેખાઈ રહ્યું છે શરમ કરો
અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પોતાની હોટનેસ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં બનેલી રહે છે. જોર્જિયા બોલીવુડમાં આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને ફિલ્મોમાં પણ આવી શકે તેમ છે,જોર્જિયા અને અરબાઝ પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જ સ્પોટ થાય છે અને એકબીજા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પણ બંનેએ લગ્ન વિશેનો કોઈ ખુલાસો કર્યો નથી. જોર્જિયા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.
View this post on Instagram
અરબાઝ ખાન અને જોર્જિયાએ વચ્ચે ઉંમરનું અંતર 22 વર્ષ છે. અરબાઝ ખાન 52 વર્ષનો તો જોર્જિયા માત્ર 30 વર્ષની છે.જોર્જિયા પોતાના વર્કઆઉટની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે અને અવાર નવાર આવું જ હોટ ફોટોશૂટ કરાવતી રહે છે. જોર્જિયા ખાન પરિવારની દરેક પાર્ટી કે ફંક્શનમાં પણ હાજર રહે છે.
View this post on Instagram
એવામાં જોર્જિયાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. ફોટોશૂટમાં જોર્જિયાને તમામ હદ વટાવીને પોઝ આપતા જોઈને ચાહકો પીગળી ગયા છે. સામે આવેલી તસવીરમાં જોર્જિયાએ માત્ર જેકેટ પહેરી રાખ્યું છે અને નીચે પેન્ટ પહેર્યું નથી.
View this post on Instagram
જોર્જિયા આ લુકમાં કારની સામે ઊભીને પોઝ આપી રહી છે. આ લુક સાથે જોર્જિયાએ ચશ્મા પણ પહેરી રાખ્યા છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.તસવીરમાં જોર્જિયા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.ચાહકો તેની સ્માઈલ અને તેની હોટનેસ પર ફિદા થઇ ગયા છે અને તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું કે ‘ઓહ માઈ ગોડ ફાયર’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘હદથી પણ વધારે હોટ’. લોકો કમેન્ટ્સની સાથે સાથે હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.