અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એન્ડ્રિયાની થાઈ પર બનાવેલા ટેટુથી ચાહકોને કરે છે ઘાયલ, ફિગર ફ્લોન્ટ કરતી વખતે દેખાડ્યું ટેટુ.... - Chel Chabilo Gujrati

અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એન્ડ્રિયાની થાઈ પર બનાવેલા ટેટુથી ચાહકોને કરે છે ઘાયલ, ફિગર ફ્લોન્ટ કરતી વખતે દેખાડ્યું ટેટુ….

મલાઈકાના છુટા છેડા પછી ૫૪ વર્ષના ખાને 30 વર્ષની હસીના પટાવી, ફિગર જોતા જ મન પ્રફ્ફુલિત થઇ જશે

જોર્જિયા એન્ડ્રિયાની મોટાભાગે બોલિવૂડ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે અને ચાહકોને તેની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રી અરબાઝ સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ  જોર્જિયા એન્ડ્રિયાની સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ મીડિયાથી ક્યારેય છુપાવ્યું નથી કે તે અરબાઝ ખાનને ડેટ કરી રહી છે. જોકે તેણે અરબાઝ ખાન સાથેના લગ્ન વિશે પણ મૌન તોડ્યું નથી. હાલમાં બંને લગ્ન કરવાના મૂડમાં નથી.

જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર હોટ અવતારમાં શોટ્સ પહેરીને ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોર્જિયા ખૂબ જ બોલ્ડ  લુક આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં જોર્જિયા તેની ટોન્ડ બોડીને અદભૂત રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી  છે.

દરિયા કિનારે વાળમાં ફૂલ લગાવી અને મોનોકિની પહેરીને  જોર્જિયાની આ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોર્જિયાએ તેની થાઈ પર એક મોટું ટેટૂ કરાવ્યું છે જે અભિનેત્રી ઘણીવાર ફિગર  ફ્લોન્ટ કરતી વખતે જોવા મળે છે. ચાહકોને જોર્જિયાનું આ ટેટૂ ખૂબ પસંદ આવે છે. જોર્જિયા 30 વર્ષની છે જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે. ઉંમરમાં આટલું મોટું અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ પસંદ આવે છે.

મોટાભાગે જોર્જિયા અને અરબાઝ તમામ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. આ દિવસોમાં જોર્જિયા એન્ડ્રિયાનીના  એક ખાસ ટેટૂને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તે પોતાની થાઈ પર બનાવેલું ટેટૂ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

જોર્જિયાનું આ સુંદર ટેટૂ ચાહકોને પસંદ આવી રહ્યું છે. આ ટેટૂના કારણે તેના પગની સુંદરતા વધી ગઈ છે. ચાહકો તેની આ અદાઓના દીવાના થઇ રહ્યા છે. ઘણા લોકોનું દિલ અભિનેત્રીની થાઈ પર બનેલા ટેટુ પર આવી ગયું છે. જણાવી દઈએ કે જોર્જિયા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે.

ફેશનિસ્ટ હોવા ઉપરાંત જોર્જિયા એન્ડ્રિયાની એક એન્ટરટેનર પણ છે. સાથે જ તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સજાગ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે જલ્દી જ શ્રેયસ તલપડે સાથેની ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જોર્જિયા એન્ડ્રિયાની ડિજિટલ સ્પેસમાં એક ઓળખ બનાવવા માંગે છે. તે ધીમે ધીમે લોકપ્રિયતાની ટોચ તરફ આગળ વધી રહી છે. તેણે સાઉથ વેબ સિરીઝ ‘કેરોલિન કામાક્ષી’થી ડિજિટલ સ્પેસમાં ડેબ્યૂ કર્યું હતું.

જોર્જિયા એન્ડ્રિયાની દ્વારા શેર કરવામાં આવેલી સમુંદર કિનારે શોર્ટ ડ્રેસની તસવીરોમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ હાલતને ચાલતા તેની બ્યુટીફૂલ મદહોશ તસવીરો શેર કરતી રહે છે. તો બીજી તરફ તેનું નામ અરબાઝ ખાન સાથે જોડાયેલું રહે છે જેને કારણે તે ચર્ચામાં વધુ રહેવા લાગી છે.

આ બંનેનાં રિલેશનશીપનાં સમાચાર ખુલ્લેઆમ થઇ ગયા છે. અરબાઝ ખાન (Arbaaz Khan)ની કથિત GF મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ બોલ્ડ પણ છે, જેના કારણે તે આખો દિવસ અને રાત ચર્ચામાં રહે છે. લોકો તેમના વ્યક્તિત્વને ખૂબ પસંદ કરે છે. મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars)ની જેમ, તે પણ સોશિયલ મીડિયા (Social Media) પર સમય પસાર કરવાનું પસંદ કરે છે.

તેના ફેન્સને તેના સુંદર ફોટા અને વીડિયો સાથે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી આપે છે. તે અરબાઝ સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે. આ મોડેલ પોતાની ઘણી તસવીરો આ દિવસોમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. આ અભિનેત્રી પોતાની આ વાયરલ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે,

જેમાં તે દરિયા કિનારે પર્પલ કલરની બિકી##માં બોલ્ડ દેખાઈ રહી છે. દોસ્તો તમને જણાવી દઈએ કે, જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ થોડા સમય પહેલા માલદીવની મુલાકાત લીધી હતી, જ્યાં તે દરિયા કિનારે બેસીને પોઝ આપતી જોવા મળે છે. આ અભિનેત્રીના ફેન્સ તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેની તસવીરો પર 66 હજારથી વધુ લાઈક્સ પણ આવી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, ફેશનિસ્ટા હોવા ઉપરાંત, જ્યોર્જિયા એન્ડ્રિયાની એક એન્ટરટેનર પણ છે. સાથે જ તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન છે. મીડિયા વાયરલ રિપોર્ટ મુજબ, તે જલ્દી જ શ્રેયસ તલપડે સાથેની ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

Live 247 Media

disabled